Not Set/ આસામ પોલીસે કિંગ ખાનના આ સિગ્નેચર પોઝનો કર્યો ઉપયોગ

આસામ  આસામ પોલીસે થોડા ક્રિએટીવ થતા શાહરુખ ખાનનો સિગ્નેચર પોઝનો ઉપયોગ કર્યો છે. પોલીસ દ્વારા શાહરુખનો એ પોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં તે હાથ ફેલાવીને  જોવા મળે છે. આસામ પોલીસની આ જાહેરાત ટ્વિટર પર પણ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તમે શાહરુખ ખાનનો પોઝ, ટ્રાફિક લાઇટ્સ અને ઝિબ્રા ક્રોસિંગ જોઈ શકો છો. આસામ […]

Trending Entertainment
KING KHAN આસામ પોલીસે કિંગ ખાનના આ સિગ્નેચર પોઝનો કર્યો ઉપયોગ
આસામ 
આસામ પોલીસે થોડા ક્રિએટીવ થતા શાહરુખ ખાનનો સિગ્નેચર પોઝનો ઉપયોગ કર્યો છે. પોલીસ દ્વારા શાહરુખનો એ પોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં તે હાથ ફેલાવીને  જોવા મળે છે.
આસામ પોલીસની આ જાહેરાત ટ્વિટર પર પણ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તમે શાહરુખ ખાનનો પોઝ, ટ્રાફિક લાઇટ્સ અને ઝિબ્રા ક્રોસિંગ જોઈ શકો છો. આસામ પોલીસે આ ફોટાને રિટ્વીટ કરતા લખ્યું, “ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થોડું ઘણું નહીં પણ ઘણું બધું થાય છે.

KING KHAN 1 આસામ પોલીસે કિંગ ખાનના આ સિગ્નેચર પોઝનો કર્યો ઉપયોગ

શાહરુખ ખાનએ આ ફોટોને રીટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે, “મને લાગે છે કે આ પોઝ દ્વારા આપવામાં આવેલો આ શ્રેષ્ઠ સંદેશ છે. કૃપા કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરો.” ઉપરાંત, જો શાહરૂખ ખાનના વર્ક ફ્રંટ વિશે વાત કરીએ તો. તે ખુબ જ જલ્દી ફિલ્મ ઝીરોમાં જોવા મળશે. જ્યારે સલમાન ખાન ગેસ્ટ એપિરિયન્સ તરીકે જોવા મળશે.
aasam police આસામ પોલીસે કિંગ ખાનના આ સિગ્નેચર પોઝનો કર્યો ઉપયોગ
આનંદ એલ. રોય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્મા લીડ રોલમાં હશે અને કેટરીના કૈફ કેમિયો રોલમાં હશે. આ ફિલ્મનો ટીઝર વિડીયો લાંબા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે પરંતુ ટ્રેલર હજી આવ્યું નથી. ચાહકો મૂવી ટ્રેલર વિશે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે, ફરી એક વખત સલમાન અને શાહરુખ એક સાથે સ્ક્રીન પર જોવા મળશે.