Exclusive/ પેટા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મંતવ્ય ન્યુઝ ની ખાસ વાતચીત

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે

Top Stories Gujarat Others
vishvas ghat 2 પેટા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મંતવ્ય ન્યુઝ ની ખાસ વાતચીત

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ 

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રુપિયા આપીને ધારાસભ્યો ખરીધ્યા છે.

vishvas ghat 3 પેટા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મંતવ્ય ન્યુઝ ની ખાસ વાતચીત

ઉપરાંત ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું કે તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે.અમિત ચાવડાએ ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું કે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની બાબત હોય, યુવાનોની ભરતી પ્રકિયા હોય કે પછી પ્રાઇવેટ શાળા-કોલેજોની ફી માફ કરવાનો મુદ્દો હોય અને મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.