Not Set/ લોકસભા ચુંટણી 2019: બીજેપીની પ્રથમ લિસ્ટમાં આ લોકોનું પત્તું કટ

દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ હોળીની સાંજે જારી લોકસભા ઉમેદવારોનનું પ્રથમ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. પાર્ટીમાં આમાંથી તેમના છ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી દીધી છે. તેમાથી કેન્દ્રિય મંત્રી ક્રિષ્ના રાજ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમ્યુનિટિનાં અધ્યક્ષ રામ શંકર કઠેરિયા સામેલ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને રાજનથ સિંહ […]

Top Stories India Trending Politics
noo લોકસભા ચુંટણી 2019: બીજેપીની પ્રથમ લિસ્ટમાં આ લોકોનું પત્તું કટ

દિલ્હી,

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ હોળીની સાંજે જારી લોકસભા ઉમેદવારોનનું પ્રથમ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. પાર્ટીમાં આમાંથી તેમના છ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી દીધી છે. તેમાથી કેન્દ્રિય મંત્રી ક્રિષ્ના રાજ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમ્યુનિટિનાં અધ્યક્ષ રામ શંકર કઠેરિયા સામેલ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને રાજનથ સિંહ લખનઉની પોતાની પહેલી બેઠકો પર ફરીથી પોતાનું નસીબ આજમાવશે. તો ત્યાં પાર્ટીએ વીવીઆઈપી સીટ માનવામાં આવનારી અમેઠી  લોકસભા બેઠકથી સ્મૃતિ ઇરાનીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે.

આ સાંસદોનું પત્તું થયું કટ

મોદી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી અને શાહજહાંપુરથી લોકસભા સાંસદ કૃષ્ણા રાજની ટિકિટ  કરી અરુણ સાગરને ઉમેદવાર બનાવામાં આવ્યો. તો ત્યાં જ આગ્રાથી વર્તમાન સાંસદ અને અનસૂચિત જાતિના અધ્યક્ષ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપીને પ્રદેશ સરકારના મંત્રી એસ.પી બધેલને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. તો સાંસદ સતપાલ સૈનીની ટિકિટ કાપીને પરમેશ્વર સૈનીની ઉમેદવાર બનાવામાં આવ્યું છે. આ જ રીતે હરદોયથી અંસુલ વર્માની ટિકિટ કટકરી જય પ્રકાશ રાવતનેઉમેદવાર બનવામાં અવાય છે. મિશ્રિખ સાંસદ અંજુબાલાની જગ્યાએ અશોક રાવતને ટિકિટ આપવામાં આવી છે. ફતેહપુર સીકરીથી સાંસદ ચૌધરી બાબુલાલની ટિકિટ કટ કરીને રાજકુમાર ચહરને ટિકિટ આપવામાં આવી. જે 6 લોકોની ટિકિટ કટ કરવામાં અવી છે, તેમાંથી 4 અનુસૂચિત જાતિ અને 2 અન્ય પછાત વર્ગ (ઓબીસી) થી છે.

નવા ઉમેદવારો કોને બનાવ્યા?

બીજેપીની પ્રથમ ગુરુવારે જારી કરવામાં આવેલ લિસ્ટમાં કૃષ્ણા રાજ (શાહજહાંપુર, સુરક્ષિત) અને રામશંકર કઠેરિયા (આગ્રા, સુરક્ષિત)ના સિવાય અંશુલ વર્મા (હરદોઇ, સુરક્ષિત), બાબુલાલ ચૌધરી (ફતેપુર સીકરી), અંજૂ બાળ (મિશ્રિખ સુરક્ષિત) અને સત્યપાલ સિંહ (સંભલ) નું પત્તું કટ કરવામાં આવ્યું છે. આ બેઠકો પર જે નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, તેમાંથી એસપી સિંહ બઘેલ આગ્ર, પરમેશ્વર લાલ સૈની સંભલ, રાજકુમાર ચાહર ફતેપુર સીકરી, જયપ્રકાશ રાવત હરદોઇ, અશોક રાવત મિશ્રિખ અને અરુણ સાગર શાહજહાંપુરથી સામિલ છે.

તો પાર્ટીએ વીવીઆઈપી બેઠક માનવામાં આવનારી અમેઠી લોકસભાની બેઠકથી સ્મૃતિ ઈરાનીને એકવાર ફરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુધ મેદાનમાં ઉરાતર્યા છે.  સમાચાર એન્જસી બીજેપીના એક નેતાના મુજબ જણાવ્યું છે કે રાજ્યમાં 80 બેઠકો છે અને બાકી બેઠકોના ઉમેદવારોની ઘોષણા ટુંક સમયમાં જ કરવામાં આવશે.