કચ્છ/ કચ્છના અબડાસામાંથી ચરસ મળતા તપાસ શરૂ

જવાનોને પેટ્રોલિંગ વખતે ચરસનું પેકેટ મળ્યું

Gujarat
Beginners guide to 23 1 કચ્છના અબડાસામાંથી ચરસ મળતા તપાસ શરૂ

 Gujatar News :  કચ્છના અબડાસામાંથી ચરસ મળી આવતા તંત્ર દોડતું થયું છે. અબડાસાની દરયાઈ પટ્ટીમાંથી આ ચરસ મળ્યું હતું.

બીએસએફના જવાનો શિયાળ ક્રિક વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું આ પેકેટ મળી આવ્યું હતું. ચરસનું આ પેકેટ કબજે કરીને વધુ તપાસ કરવામાં આવી છે. બીજીતરફ જવાનો પણ ડ્રગ્સની હેરાફેરી અટકાવવા પર ચાંપતી નજર રાખી રાખી રહ્યા છે.

ચરસનો આ જથ્થો કોણે મોકલ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

 

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે

આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું  ગળું ખરાબ થઇ ગયું  છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો