Not Set/ અમરેલી જિલ્લામાં ચોરીની લૂંટનો વધુ એક બનાવ, ત્રણ આરોપીની ધરપકડ

પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી

Gujarat Others
For Mantavya 11 અમરેલી જિલ્લામાં ચોરીની લૂંટનો વધુ એક બનાવ, ત્રણ આરોપીની ધરપકડ

@પરેશ પરમાર, અમરેલી

અમરેલી જિલ્લાના આંબરડી ચોરીની લૂંટનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવકને માર મારી લૂંટી લીધો હતો. પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.