Not Set/ સુરત વિસ્તારમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ, મહિલાની ધરપકડ

સુરત, સુરતમાં અવારનાર ડ્રગ્સ પકડાતું હોય છે,જેમ કે કાયદાઓનું ઉલ્લઘન કરનારે કાયદાનો કોઈ ડર જ ના હોય, ત્યારે  એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઝાકીરહુશેન કડીવાલાને સાંપડેલી બાતમીના આધારે એસઓજીની ટીમે નસીમબાનુ ઉર્ફે મીરાં સિદ્દિક કાસમ મેમણની તેના ઘર નં. 176, ગલી નં. 3, ઇસ્લામીચોક, ફૂલવાડી ઝૂંપડપટ્ટી, મીઠીખઆડી, લિંબાયત ખાતેથી ધરપકડ કરી હતી. જેની પાસેથી રૂ. 4,22,500ની કિંતમનું 169 […]

Top Stories Gujarat Surat Trending
38d11e80 3c3e 494d 96e8 e104ad39e0bb 4 સુરત વિસ્તારમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ, મહિલાની ધરપકડ

સુરત,

સુરતમાં અવારનાર ડ્રગ્સ પકડાતું હોય છે,જેમ કે કાયદાઓનું ઉલ્લઘન કરનારે કાયદાનો કોઈ ડર જ ના હોય, ત્યારે  એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઝાકીરહુશેન કડીવાલાને સાંપડેલી બાતમીના આધારે એસઓજીની ટીમે નસીમબાનુ ઉર્ફે મીરાં સિદ્દિક કાસમ મેમણની તેના ઘર નં. 176, ગલી નં. 3, ઇસ્લામીચોક, ફૂલવાડી ઝૂંપડપટ્ટી, મીઠીખઆડી, લિંબાયત ખાતેથી ધરપકડ કરી હતી.

જેની પાસેથી રૂ. 4,22,500ની કિંતમનું 169 ગ્રામ મેથામ્ફેટામાઇન સુરત વિસ્તારમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ, મહિલાની ધરપકડ મળી આવ્યું હતું. આ મહિલા અગાઉ 2003ના વર્ષમાં સુરત વિસ્તારમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ, મહિલાની ધરપકડ સાથે પકડાઈ ચૂકી છે.

આ મહિલા 15 વર્ષ પૂર્વે આ જ રીતે ડ્રગ સાથે પકડાઈ હતી. ત્યારે પોલીસ માટે સવાલ એ છે કે આ મહિલા કઈ જગ્યાએથી સુરત વિસ્તારમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ, મહિલાની ધરપકડ મંગાવતી હતી અને તેનું વેચાણ કેવી રીતે કરતી હતી. માત્ર સુરતમાં જ વેચતી હતી કે અન્ય જગ્યાએ પણ ડ્રગ્સ પહોંચાડતી હતી. એ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.