Gujarat/ મામલતદાર કચેરી ખાતે ‘અમારી માંગે પૂરી કરો’ ના સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવ્યું

2,000 રૂપિયાના ફિક્સ પગારમાં આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનોનું શોષણ થતું હોય એ રીતે કામગીરીઓ કરવામાં આવી રહી છે તેમજ અન્ય રાજ્યોમાં જેમ આશા

Gujarat
Asha Worker News

Asha Worker News: વડીયા મામલતદાર કચેરી ખાતે વળ્યા કુકાઓ તાલુકાની આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. આ વેદનપત્રમાં તેમની વેતન વધારાની માંગ તેમજ બહેનો ફરજ પર જોડાય ત્યારથી અત્યાર સુધીમાં તેમને પોતાનો ડ્રેસ એક જ વખત આપવામાં આવ્યો છે. કોરોના કાર્ડ દરમિયાન આશા વર્કર બહેનો પાસે તેમ જ ફેસેલ બહેનો પાસે સતત કામગીરીઓ કરાવવામાં આવી હતી જેનું આજદિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી.

2 47 મામલતદાર કચેરી ખાતે ‘અમારી માંગે પૂરી કરો’ ના સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવ્યું

2,000 રૂપિયાના ફિક્સ પગારમાં આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનોનું શોષણ થતું હોય એ રીતે કામગીરીઓ કરવામાં આવી રહી છે તેમજ અન્ય રાજ્યોમાં જેમ આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનોને પગાર ધોરણો આપવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં પણ આશા વર્કર અને ફેસિલેટર બહેનોને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરની બહેનો એકત્રિત થઈ અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જણાવી દઈએ કે આશા-ફેસિલેટર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા અને બજેટમાં પણ સરકારે કોઈ કોઈ જોગવાઈ ન કરતા આશા અને ફેસીલેટર બહેનોએ આંદોલનો શરૂ કર્યું છે. જેમાં આજે કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા અને ફેસિલેટર બહેનોએ પહોંચી હતી, અને એક કલાક સુધી ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

આ પણ વાંચો: rainfall / મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી, એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો

આ પણ વાંચો: World / પાકિસ્તાનમાં 8 વર્ષની હિંદુ બાળકી પર તાલિબાનોની ક્રૂરતા, સામૂહિક બળાત્કાર બાદ ફોડી આંખો

આ પણ વાંચો: IND VS PAK / આ અઠવાડિયે યોજાઈ શકે છે ભારત-પાકિસ્તાનની આગામી મેચ