બૉલીવુડ/ રાજ કુંદ્રાએ તેમનું ઓટીટી પ્લેટફોર્મ ‘બોલીફેમ’ લોન્ચ કર્યું ‘RICKSHAW’ સાથે

કોરોના વાયરસમાં  ઓટીટી પ્લેટફોર્મ્સ  એ લોકોનું  ફેવરીટ  રહ્યું  છે . દર્શકો માટે OTT ના પુષ્કળ એપ્લિકેશંસ અને પુષ્કળ સામગ્રી છે. આ સાથે OTT ના નવા એપ્લિકેશનો પણ આવી  રહ્યા છે પ્રેક્ષકોને ઓટીટીના માધ્યમ  દ્વારા  કંઈક નવું ઓફર કરવા માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતી અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ બોલીફેમ નામનું તેનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. […]

Entertainment
1 2 રાજ કુંદ્રાએ તેમનું ઓટીટી પ્લેટફોર્મ ‘બોલીફેમ’ લોન્ચ કર્યું ‘RICKSHAW’ સાથે

કોરોના વાયરસમાં  ઓટીટી પ્લેટફોર્મ્સ  એ લોકોનું  ફેવરીટ  રહ્યું  છે . દર્શકો માટે OTT ના પુષ્કળ એપ્લિકેશંસ અને પુષ્કળ સામગ્રી છે. આ સાથે OTT ના નવા એપ્લિકેશનો પણ આવી  રહ્યા છે પ્રેક્ષકોને ઓટીટીના માધ્યમ  દ્વારા  કંઈક નવું ઓફર કરવા માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતી અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ બોલીફેમ નામનું તેનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેઓએ જાહેરાત કરી કે આ નવા પ્લેટફોર્મ પરની પહેલી શ્રેણી છે જેમાં

વેબ સિરીઝ ‘રીક્ષા’ મુંબઇનાં  દૈનિક જીવન નિર્વાહની કહાની છે જેમાં અભિનેતા બ્રિજેન્દ્ર કાલા દ્વારા રિક્ષાચાલકનો કિરદાર ભજવવામાં આવ્યો છે. પલાશએ અભિનય સાથે મનોરંજન યાત્રાની શરૂઆત કરી હતી અને શરૂઆતથી તે દિગ્દર્શક બનવા માંગતો હતો. મોટાભાગે રિક્ક્ષામાં શૂટ કરાયેલ આ વેબ સિરીઝમાં ઓફર કરવા માટે ચોક્કસ કંઈક રસપ્રદ અને નવું જોવા મળશે એવી આશા છે, પરંતુ આશ્ચર્ય પામતી વાત એક છે કે અત્યાર સુધી આ નવા OTT પ્લેટફોર્મ પર શરૂ કરવા માટે માત્ર એક જ શોની જાહેરાત થઈ છે, જો આ રમતમાં ટકી રહેવાનું છે, તો રાજ કુન્દ્રાએ ખૂબ જ ટૂંક સમયમાં તેનો સ્ટ્રોંગ કન્ટેન્ટ પોર્ટફોલિયો તૈયાર કરવાની જરૂર રહેશે.