Viral Photos/ શર્ટનું બટન ખોલી રશ્મિ દેસાઇએ પડાવ્યો હોટ ફોટોશૂટ

સીરીયલ ‘ઉતરન’ થી દર્શકોનાં દિલમાં ઉતરેલી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ ઘણીવાર કોઈ ને કોઈ કારણસર હેડલાઇન્સમાં બની રહે છે. આ વખતે રશ્મિએ તેના બોલ્ડ અવતાર સાથે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે. નાનપણથી જ અભિનયની શરૂઆત કરનારી રશ્મિ આજે ઇન્ડસ્ટ્રીની એક મોંઘી અભિનેત્રી છે. દરેકને પોતાની સુંદરતા અને શૈલીથી પાગલ કરી દેતી રશ્મિની કેટલીક તસવીરો આ […]

Entertainment
sss 64 શર્ટનું બટન ખોલી રશ્મિ દેસાઇએ પડાવ્યો હોટ ફોટોશૂટ

સીરીયલ ‘ઉતરન’ થી દર્શકોનાં દિલમાં ઉતરેલી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ ઘણીવાર કોઈ ને કોઈ કારણસર હેડલાઇન્સમાં બની રહે છે. આ વખતે રશ્મિએ તેના બોલ્ડ અવતાર સાથે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.

ಶರ್ಟ್ ಧರಿಸಿ ಬೋಲ್ಡ್ ಪೋಸ್ ನೀಡಿದ Rashmi Desai, 'ಬೇಕಿದ್ರೆ ಪ್ರಾಣ ತೆಗೆ' ಎಂದ  ಅಭಿಮಾನಿಗಳು | News in Kannada

નાનપણથી જ અભિનયની શરૂઆત કરનારી રશ્મિ આજે ઇન્ડસ્ટ્રીની એક મોંઘી અભિનેત્રી છે. દરેકને પોતાની સુંદરતા અને શૈલીથી પાગલ કરી દેતી રશ્મિની કેટલીક તસવીરો આ સમયે ખૂબ જ વાયરલ થઈ રહી છે. જણાવી દઇએ કે, રશ્મિએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે વ્હાઇટ શર્ટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

Instagram will load in the frontend.

આ તસવીરોમાં રશ્મિનો અવતાર ખૂબ જ આકર્ષક હોવાનું લાગી રહ્યું છે. લોકોને રશ્મિનાં આ હોટ ફોર્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. રશ્મિનાં ચાહકો આ તસવીરો પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું – હાય ગરમી અને બીજાએ લખ્યું – હોટ.

rashmi desai hot photoshoot pictures viral on social media

આપને જણાવી દઇએ કે, રશ્મિ પરી હુ મે, શહહ… ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ મહાસંગ્રમ, જરા નચ કે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન ટૂ, કોમેડી કા મહામુકાબલા અને ઝલક દિખલા જા જેવા ઘણા શો માં કામ કરી ચુકી છે.