WPL/ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને પાંચ વિકેટે હરાવ્યું,ટુર્નામેન્ટમાં પહેલી જીત

મહિલા પ્રીમિયર લીગની 13મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી

Top Stories Sports
10 9 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને પાંચ વિકેટે હરાવ્યું,ટુર્નામેન્ટમાં પહેલી જીત

  WPL : મહિલા પ્રીમિયર લીગની 13મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. યુપી વોરિયર્સની ટીમ 19.3 ઓવરમાં 135 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ 18 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં આ તેની પ્રથમ જીત છે.RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. યુપી વોરિયર્સની ટીમ 19.3 ઓવરમાં 135 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ 18 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં આ તેમની પ્રથમ જીત છે.

છેલ્લા 12 દિવસમાં (WPL 2023) સતત 5 હાર બાદ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગમાં ખુશી મળી છે. ટૂર્નામેન્ટની તેમની છઠ્ઠી મેચમાં, સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં બેંગ્લોરે યુપી વોરિયર્સ સામે 5 વિકેટે પરાજય આપીને પોતાનું ખાતું ખોલ્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન નબળી બોલિંગને કારણે મેચ હારી ગયેલી બેંગ્લોરે આખરે ઘાતક બોલિંગ બતાવીને યુપીને માત્ર 135 રન પર રોકી દીધું હતું. આ પછી 20 વર્ષીય ભારતીય બેટ્સમેન કનિકા આહુજા અને રિચા ઘોષની ઇનિંગ અને ભાગીદારીના આધારે આરસીબીએ 12 બોલ પહેલા જ જીત મેળવી હતી.

મહિલા પ્રીમિયર લીગ (WPL 2023) એટલે કે મહિલા IPLની 13મી મેચ યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આરસીબી આ મેચમાં પ્રથમ મેચમાં યુપીને 19.3 ઓવરમાં માત્ર 135 રનમાં આઉટ કરી દીધી છે. આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેણે શાનદાર શરૂઆત કરી હતી.

Corona Virus/કોરોના દર્દીઓને થઈ રહ્યું છે ફેસ બ્લાઈન્ડનેસ, ચહેરાને ઓળખવામાં પડે છે મુશ્કેલી

Myanmar/મ્યાનમારના સૈન્ય શાસકોએ બૌદ્ધ મઠમાં 3 સાધુ સહિત 29 લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Maharashtra/પાંચ હજાર ખેડૂતોની 203 કિ.મીની પદયાત્રા, કેમ રસ્તા પર આવ્યા રાજ્યના ‘અન્નદાતા’

રણનીતિ/ભાજપનું ‘મિશન 60’, યુપી-બિહાર-બંગાળ અને કેરળમાં મુસ્લિમોનો વિશ્વાસ જીતવા માટે પ્લાન તૈયાર

Oscar Award 2023/ કેમ વધી રહ્યો છે એશિયા તરફ ઝુકાવ, એશિયા માટે આ હાની કે નુકશાન?

Corona Virus/ કોરોના પછી આળસુ બન્યું બ્રિટન, સરકારી પેન્શનથી ખુશ છે લોકો