ajab gazab/ આધાર કાર્ડના આવા ફોટા જોઈ તમે કહેશો, ‘આના કરતા મારો ફોટો સારો છે’

આ ફોટામાં વાયરલ થઈ રહેલું આધાર કાર્ડ એક બાળકનું છે. બાળકની પાછળ એક વ્યક્તિ દેખાય છે, જેનો ચહેરો દેખાતો નથી પરંતુ તેનું માથું દેખાઈ રહ્યું છે. પાછળ બેઠેલો વ્યક્તિ બાળકનું માથું……

Trending Ajab Gajab News
YouTube Thumbnail 7 3 આધાર કાર્ડના આવા ફોટા જોઈ તમે કહેશો, 'આના કરતા મારો ફોટો સારો છે'

Viral News: ઘણીવાર લોકો એવી ફરિયાદ કરે છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ પર ફોટો સારો નથી લાગતો. આધાર કાર્ડના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને તમે કહેશો કે આનાથી અમારો ફોટો સારો છે.

આ ફોટામાં વાયરલ થઈ રહેલું આધાર કાર્ડ એક બાળકનું છે. બાળકની પાછળ એક વ્યક્તિ દેખાય છે, જેનો ચહેરો દેખાતો નથી પરંતુ તેનું માથું દેખાઈ રહ્યું છે. પાછળ બેઠેલો વ્યક્તિ બાળકનું માથું પકડીને કેમેરા તરફ બતાવે છે અને બાળક રડી રહ્યું છે. આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું કે મને આનાથી વધુ સારો આધાર કાર્ડ ફોટો બતાવો, હું રાહ જોઈશ. સોશિયલ મીડિયામાં ફની આધાર કાર્ડની લાઈન લાગી ગઈ છે.  વિચિત્ર નામ સાથે લોકો પોતાના આધાર કાર્ડના ફોટા શેર કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ કહ્યું, ‘મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની કરી ધરપકડ

આ પણ વાંચો:મારું જીવન દેશને સમર્પિત, હું જેલમાં હોઉં કે બહાર: અરવિંદ કેજરીવાલ