Congress/ કોંગ્રેસની લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢની ચાર બેઠક અને તમિલનાડુની એક બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 26T212921.373 કોંગ્રેસની લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢની ચાર બેઠક અને તમિલનાડુની એક બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે છત્તીસગઢમાં સુરગુજાની એસટી માટેની અનામત બેઠક પરથી કુમારી શશીસિંહને ઊભા રાખ્યા છે. રાયગઢમાંથી ડો. મેનકા દેવીસિંહને ઊભા રાખ્યા છે. બિલાસપુરમાંથી દેવેન્દ્રસિંહ યાદવને ઊભા રાખ્યા છે. કાંકેર એસટીમાંથી બિરેશ ઠાકુરને ઊભા રાખ્યા છે. આ ઉપરાંત તમિલનાડુના મેલાદુથુરાઈમાંથી આર સુધાને ઊભા રાખ્યા છે.

રાજકીય પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર માટે કમર કસી છે, જેના માટેનું સમયપત્રક ચૂંટણી પંચ (EC) દ્વારા 16 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક કવાયત 19 એપ્રિલની વચ્ચે છ અઠવાડિયા સુધીના સાત તબક્કામાં ચાલશે. અને જૂન 1. પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર