Not Set/ દેશી નુસ્ખા અપનાવો અને રહો તન-મનથી તંદુરસ્ત

  સ્વસ્થ રહેવું છે તો અપનાવો આ નુસ્ખા તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે. તાંબામાં બેક્ટેરિયા-નાશક ગુણ હોય છે. આ વાસણનું પાણી લીવર માટે પણ સારું રહે છે. શરીરને માત્ર ઊંઘ જ નહી પરંતુ આરામ પણ આપવો. સુતા પહેલા મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરથી દૂર રહેવું. જો તમે સુતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરો છો […]

Health & Fitness Lifestyle
istock 667312746 દેશી નુસ્ખા અપનાવો અને રહો તન-મનથી તંદુરસ્ત

 

સ્વસ્થ રહેવું છે તો અપનાવો આ નુસ્ખાRelated image

તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે.

તાંબામાં બેક્ટેરિયા-નાશક ગુણ હોય છે.

આ વાસણનું પાણી લીવર માટે પણ સારું રહે છે.

શરીરને માત્ર ઊંઘ જ નહી પરંતુ આરામ પણ આપવો.

સુતા પહેલા મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરથી દૂર રહેવું.

જો તમે સુતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરો છો તો ૮ કલાકની ઊંઘ લીધી હોવા છતાં તમને આરામ  નહી મળે.

જમવા પર ધ્યાન રાખવું. જરૂરતથી વધારે જમવાનું શરીરને નુકશાન પહોચાડે છે. જેમ બને તેમ હળવો ખોરાક ખાવો. આમ કરવાથી ડાયાબીટીસની સમસ્યા પણ  નહી રહે.

કમરને ટટ્ટાર રાખવી.