Not Set/ ચાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 6 Pro, જાણો આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા ભારતમાં પોતાનો Redmi Note 6 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં ૧૧.૩૦ વાગ્યે એક ઇવેન્ટમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા કંપની દ્વારા ભારતમાં Redmi Note ૫ Proને લોન્ચ કરવામાં આવી ચુક્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, Redmi Note 6 […]

Trending Tech & Auto
xiaomi redmi note 6 pro dual sim 64gb 4gb ram rose gold ચાર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 6 Pro, જાણો આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી દ્વારા ભારતમાં પોતાનો Redmi Note 6 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં ૧૧.૩૦ વાગ્યે એક ઇવેન્ટમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો.

Redmi Note 6 Pro के लिए इमेज परिणाम

આ પહેલા કંપની દ્વારા ભારતમાં Redmi Note ૫ Proને લોન્ચ કરવામાં આવી ચુક્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, Redmi Note 6 Pro પણ લોકપ્રિય થઇ શકશે.

संबंधित इमेज

આ પહેલા કંપની દ્વારા સપ્ટેમ્બર મહિનામાં થાઈલેન્ડમાં Redmi Note 6 Proને લોન્ચ કર્યો હતો.

Redmi Note 6 Proના ખાસ ફિચર્સ :

૬.૨૬ ઇંચ HD ડિસ્પ્લે અને તેનો એસેપેક્ટ રેશિયો ૧૯ : ૯ છે.

ક્વોલકોમ સ્નેપ્દ્રેગન ૬૩૫ પ્રોસેસર

૪ GB રેમ અને ૬૪ GB ઇન્ટરનલ મેમરી, જો કે તેને માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે.

ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યું છે.

संबंधित इमेज

ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે બે રીઅર કૅમેરા સેટઅપ એટલે કે ચાર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક કેમેરો ૧૨ મેગાપિક્સલ, બીજો ૫ મેગાપિક્સલનો છે.

સેલ્ફી બ્યુટિફિકેશન માટે આ સ્માર્ટફોનમાં AIફિચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોનની બેટરી 4,000mAh ની છે.

કંપનીનો દાવો છે કે, એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ આ સ્માર્ટફોન ૨ દિવસ સુધી ચાલે છે.