Not Set/ થરાદના ખેડૂતે કરી ખેતી, ઓછા ખર્ચે વધુ આવક કરી ઉભી

બનાસકાંઠાના ખેડૂતોએ જૂની પદ્ધતિ બદલી આધુનિક ખેતી તરફ વળ્યા છે.  ખેતીની કલ્પના ન હોતી કરી એવી ખેતી કરી ને મબલખ આવક ઉભી કરી રહ્યાં છે.

Gujarat Others Trending
rasi 5 2 થરાદના ખેડૂતે કરી ખેતી, ઓછા ખર્ચે વધુ આવક કરી ઉભી

બનાસકાંઠાના ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા અખતરા કરતા રહ્યાં છે. દાડમ, બટાટા તડબૂચ બાદ હવે ખારેકની ઓર્ગેનિક ખતી કરી સારી આવક ઉભી કરી છે.

બનાસકાંઠાના તાલુકાઓમાં અનેક પ્રકારની ખેતી થતી હોય છે. જેમકે થરાદમાં દાડમની ખેતી થાય છે. તથા ડીસાને બટાટાની નગરી ગણવામાં આવે છે. ત્યારે એક સમયે બુંદ બુંદ પાણી માટે વલખા મારતો થરાદ તાલુકાના ખેડૂતે ઓર્ગેનિક ખારેકની ખેતી કરી છે.  આજાવાડા ગામમાં રહેતા કાજાભાઈ પટેલે કેનાલના પાણીને સહારે 150 જેટલા ખારેકના છોડ વાવ્યા. ત્રણ વર્ષ સુધી છોડની માવજત બાદ આજે મીઠા ફળ આપી રહ્યું છે.

ખારેક થરાદના ખેડૂતે કરી ખેતી, ઓછા ખર્ચે વધુ આવક કરી ઉભી

થરાદ તાલુકામાં  જ્યા પીવાના પાણીના ફાફા હતા ત્યાં કાજાભાઈએ ઓર્ગેનિક ખારેકની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્રણ વર્ષ સુધી છોડ પાછળ 50 હજારનો ખર્ચ કરી આજે મબલખ આવકમેળી રહ્યાં છે.

બનાસકાંઠાના ખેડૂતોએ જૂની પદ્ધતિ બદલી આધુનિક ખેતી તરફ વળ્યા છે.  ખેતીની કલ્પના ન હોતી કરી એવી ખેતી કરી ને મબલખ આવક ઉભી કરી રહ્યાં છે.

ખારેક 2 થરાદના ખેડૂતે કરી ખેતી, ઓછા ખર્ચે વધુ આવક કરી ઉભી