ભાવનગર/ બેરોજગારી શિક્ષિત યુવાન પર પડી ભારે, સરકારી નોકરી ન મળતા કર્યું એવું કે…

ભાવનગર શહેરના વડવા વિસ્તરમાં જીવન ટુકવાનું કરણ જાણી તમને પણ આઘાત લાગશે શહેરના વડવા વિસ્તરમાં શ્રમજીવી પરિવાર ના શિક્ષિત બેરોજગાર યુવાને ‘મારું સપનું હતું પોલીસ બનવાનું.’ લખીને  મોતને ગળે લગાવ્યું.

Gujarat Others
ભાવનગર

ભાવનગરના વડવા વિસ્તારમાં યુવાને આત્મહત્યા કરી હતી. શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર યુવાને સરકારી નોકરી માટે અનેક પ્રયત્નો કરવા છતાં નોકરી ન મળતા આત્મહત્યા કરી હતી.ત્યારે યુવાન પાસે મળેલી સુસાઈટ નોટમાં ‘હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો…મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું…’તેમ ઉલ્લેખ કર્યો હતો.

 ભાવનગર શહેરના વડવા વિસ્તરમાં જીવન ટુકવાનું કરણ જાણી તમને પણ આઘાત લાગશે શહેરના વડવા વિસ્તરમાં શ્રમજીવી પરિવાર ના શિક્ષિત બેરોજગાર યુવાને ‘મારું સપનું હતું પોલીસ બનવાનું.’ લખીને  મોતને ગળે લગાવ્યું.

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર યુવાને સરકારી નોકરી માટે અનેક પ્રયત્નો કરવા છતાં  નોકરી નહિ મળતાં મનોબળ હારી જઈ  ને રવિવારે આપઘાત કર્યો  હતો જ્યારે  મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ સામે આવી છે, જેમાં તેણે લખ્યું છે કે ‘હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો… મારું સપનું હતું પોલીસ જવાન બનવાનુ.’ આમ અંતિમ શબ્દો લખી યુવક ઘરમાં જ પંખે લટકી ગયો હતો.

આ પણ વાંચો:સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે….

આ પણ વાંચો:નર્મદા જિલ્લામાં બનેલો ગોળ આ તહેવાર પર બનનારી વાનગીઓ માટે હોય છે સ્પેશિયલ, એકવાર ઉપયોગ કરશો તો..

આ પણ વાંચો:દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માં વલસાડ જિલ્લાના રહીશો થયા માલામાલ