Not Set/ ચુંટણી પરિણામ અને RBI ગવર્નરનું રાજીનામુ, શું બનાવશે સ્ટોક માર્કેટને બ્લેક ડે ?!..

આજે સવારથી સ્ટોક માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે. આજે દેશમાં 5 રાજ્યોની ચુંટણીનાં પરિણામ જાહેર થવાનાં છે. આ ચુંટણીનાં પરિણામની અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી રહી છે. આ સિવાય રોકાણકારો RBI ગવર્નર ઉર્જીત પટેલનાં તાત્કાલિક રાજીનામાને લઈને પણ ચિંતિત છે. શેર બજારમાં મંદી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેજનો સૂચકઆંક સેન્સેક્સ સવારે 9:૩o […]

India Trending Business
economic factors that influence the stock market ચુંટણી પરિણામ અને RBI ગવર્નરનું રાજીનામુ, શું બનાવશે સ્ટોક માર્કેટને બ્લેક ડે ?!..

આજે સવારથી સ્ટોક માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે. આજે દેશમાં 5 રાજ્યોની ચુંટણીનાં પરિણામ જાહેર થવાનાં છે. આ ચુંટણીનાં પરિણામની અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી રહી છે. આ સિવાય રોકાણકારો RBI ગવર્નર ઉર્જીત પટેલનાં તાત્કાલિક રાજીનામાને લઈને પણ ચિંતિત છે. શેર બજારમાં મંદી જોવા મળી રહી છે.

બોમ્બે સ્ટોક એક્સચેજનો સૂચકઆંક સેન્સેક્સ સવારે 9:૩o વાગ્યે 34,458.60 પોઈન્ટ પર હતો. એટલે 501.66 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1.43 % ડાઉન થયો હતો. 10:12 વાગ્યે સેન્સેક્સ 34,590.15 પોઈન્ટ પર હતો.

ચુંટણી પરિણામ અને RBI ગવર્નરનું રાજીનામુ, શું બનાવશે સ્ટોક માર્કેટને બ્લેક ડે ?!..
Will the Patel and Polls make it Black Tuesday for markets?!..

જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 10,350.05 પોઈન્ટ પર સવારે 9:૩0 વાગ્યે ટ્રેડ કરતું હતું. 9:53 વાગ્યે 10,390.85 પર ટ્રેડ કરતું હતું.

આ સિવાય ક્રુડ ઓઈલનાં ભાવમાં વધારો થયો જેને કારણે પણ રૂપિયો નબળો પડ્યો.  સોમવારે ગવર્નરનાં અચાનક રાજીનામાં બાદ ડોલર સામે રૂપિયો મંગળવારે સવારે 112 પૈસા ઘટીને ખુલ્યો હતો.