આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આળસનો ત્યાગ કરવો, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 31 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૧-૦૧-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદપાંચમ/ છઠ
  •  રાશિ:-   કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૦૧:૦૯ સુધી. ફેબ્રુ-૦૧)
  • યોગ :-    સુકર્માં           (સવારે ૧૧:૪૧ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (સવારે ૧૧:૩૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિØ   ચંદ્ર રાશિ
  • મકર ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૯ એ.એમ                                  ü ૦૬.૨૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧.૧૦ પી.એમ.                    ü ૧૦:૩૨ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૫૩ થી ૦૨.૧૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ગણેશનામવલીનો જાપ કરવો.·        છઠ ની સમાપ્તિ        બપોરે ૦૨:૦૫ સુધી. ફેબ્રુ-૦૧·         

  • તારીખ :-        ૩૧-૦૧-૨૦૨૪, બુધવાર / પોષ વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૦ થી ૦૮:૪૫
અમૃત ૦૮:૪૫ થી ૧૦:૦૬
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૩
લાભ ૦૫:૦૨ થી ૦૬:૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૪૦
અમૃત ૦૯:૪૦ થી ૧૧:૧૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા વિચાર આવે.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • વિશ્વાસ જલ્દી ના મૂકવો.
  • વાળની સમસ્યા રહે.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈના ઉપર આધાર ન રાખો.
  • સગા સબંધીથી સાચવવું.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • સકારાત્મક વલણ અપનાવવું.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • પડોશીથી લાભ થાય.
  • આંખોની ચમક વધે.
  • અનિચ્છનીય પ્રવાસ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • બાળકોથી લાભ થાય.
  • પોતાના માટે સમય મળે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • અત્તર લગાવીને નીકળવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવો.
  • આંતરિક શક્તિમાં વધારો થાય.
  • અટકેલા કાર્ય પૂર્ણ થાય.
  • જમવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક ધનલાભ થાય.
  • ફોન સાચવીને વાપરવો.
  • માયાજાળમાં ન ફસાવું.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • સંતોષ રાખવો.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી આશા જાગે.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • સવારે મૂડ ન રહે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

 

  • મકર (ખ, જ) :-
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ચંદ્રના દર્શન કરવા.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર લાગણી સમજે.
  • ચાંદીની વસ્તુ જોડે રાખવી.
  • ખોટો ભય ન રાખવો.
  • સારી મુલાકાત થાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • વેપારમાં સાચવવું.
  • આહારમાં ધ્યાન રાખવું.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧