Not Set/ કેબિનેટનો નિર્ણય: ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે

મોદી સરકાર રેલ્વે કર્મચારીઓને આગામી દિવાળી પર મોટી ભેટ આપવા જય રહી છે. મોદી કેબિનેટે આ વર્ષે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આનાથી 11 લાખ રેલ્વે કર્મચારીઓને ફાયદો થશે. જેમાં 2024 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સાથે મોદી સરકારે ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઇ-સિગારેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ […]

Top Stories India
prkash કેબિનેટનો નિર્ણય: ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે

મોદી સરકાર રેલ્વે કર્મચારીઓને આગામી દિવાળી પર મોટી ભેટ આપવા જય રહી છે. મોદી કેબિનેટે આ વર્ષે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આનાથી 11 લાખ રેલ્વે કર્મચારીઓને ફાયદો થશે. જેમાં 2024 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સાથે મોદી સરકારે ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઇ-સિગારેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનો બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે ઇ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. મોદી કેબિનેટે આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્ર સરકારના નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે,  આ વખતે રેલવેના 11 લાખ અને 52 હજાર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. તેમાં રેલવે 2024 કરોડનો ખર્ચ થશે. આ સાથે મોદી સરકારે ઇ-સિગારેટ કપ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઇ-સિગારેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.