18 ઓક્ટોબર એટલે ગુરૂવારે દશેરા છે. આપણે ભારે ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરીએ છીએ. આ જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનું મૃત્યું કર્યું હતું. માન્યતા એવી છે કે ભગવાન રામે રાવણનો વઘ કર્યો છે એટલે આ દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે.
શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો રહેલા છે. જે અંગે દરેક જણને જાણવાની ઇચ્છા હોય છે. શ્રીલંકામાં એવા ઘણાં સ્થળો છે જે રામાયણ કાળનો ઇતિહાસ દર્શાવે છે. શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો રહેલા છે. જે અંગે દરેક જણને જાણવાની ઇચ્છા હોય છે. શ્રીલંકામાં એવા ઘણાં સ્થળો છે જે રામાયણ કાળનો ઇતિહાસ દર્શાવે છે.
શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો રહેલા છે. જે અંગે દરેક જણને જાણવાની ઇચ્છા હોય છે. શ્રીલંકામાં એવા ઘણાં સ્થળો છે જે રામાયણ કાળનો ઇતિહાસ દર્શાવે છે.
રામાયણકાળ સાથે જોડાયેલી શોધ અને તેના સંશોધનમાં જોડાયેલી શ્રી રામાયણ રિસર્ચ કમિટીની ટીમ શ્રીલંકાના રાગલા શહેર નજીકના દુર્ગમ પહાડોમાં બનેલી રાવણની ગુફા સુધી પહોંચી હતી. ટીમે ગુફામાં બે પિલ્લર્સ પર પડેલા 18 ફૂટ લાંબા, 6 ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંચા (વાક્સનુમા પથ્થર)ને પણ જોઇ લીધો છે કે જેમાં રાવણની મમી હોવાનો દાવો કરાય છે. રામાયણકાળ સાથે જોડાયેલી શોધ અને તેના સંશોધનમાં જોડાયેલી શ્રી રામાયણ રિસર્ચ કમિટીની ટીમ શ્રીલંકાના રાગલા શહેર નજીકના દુર્ગમ પહાડોમાં બનેલી રાવણની ગુફા સુધી પહોંચી હતી. ટીમે ગુફામાં બે પિલ્લર્સ પર પડેલા 18 ફૂટ લાંબા, 6ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંચા (વાક્સનુમા પથ્થર)ને પણ જોઇ લીધો છે કે જેમાં રાવણની મમી હોવાનો દાવો કરાય છે.
રામાયણકાળ સાથે જોડાયેલી શોધ અને તેના સંશોધનમાં જોડાયેલી શ્રી રામાયણ રિસર્ચ કમિટીની ટીમ શ્રીલંકાના રાગલા શહેર નજીકના દુર્ગમ પહાડોમાં બનેલી રાવણની ગુફા સુધી પહોંચી હતી. ટીમે ગુફામાં બે પિલ્લર્સ પર પડેલા 18 ફૂટ લાંબા, 6 ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંચા (વાક્સનુમા પથ્થર)ને પણ જોઇ લીધો છે કે જેમાં રાવણની મમી હોવાનો દાવો કરાય છે.
તે વાત તો બધા જાણે છે કે જ્યારે ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. તે વાત તો બધા જાણે છે કે જ્યારે ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું.
તે વાત તો બધા જાણે છે કે જ્યારે ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું.
ત્યારે રામના હાખે રાવણનું વધ થયું હતું. રાવણના અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ ભાઇ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ સોંપ્યા પછી રાવણનો અંગ્નિસંસ્કાર થયો કે નહીં તે અંગે કોઇ જાણતું નથી. ત્યારે રામના હાખે રાવણનું વધ થયું હતું. રાવણના અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ ભાઇ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ સોંપ્યા પછી રાવણનો અંગ્નિસંસ્કાર થયો કે નહીં તે અંગે કોઇ જાણતું નથી.
ત્યારે રામના હાખે રાવણનું વધ થયું હતું. રાવણના અંતિમ સંસ્કાર માટે તેમનો મૃતદેહ ભાઇ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ સોંપ્યા પછી રાવણનો અંગ્નિસંસ્કાર થયો કે નહીં તે અંગે કોઇ જાણતું નથી.
દાવો કરવામાં આવે છે કે જ્યાં રાવણે તપસ્યા કરી હતી ત્યાં જ રાવણનો મૃતદેહ સુરક્ષિત છે. રેગલાના વિસ્તારમાં આ ગુફા 8 હજાર ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. દાવો કરવામાં આવે છે કે જ્યાં રાવણે તપસ્યા કરી હતી ત્યાં જ રાવણનો મૃતદેહ સુરક્ષિત છે. રેગલાના વિસ્તારમાં આ ગુફા 8 હજાર ફૂટની ઊંચાઇ પર સ્થિત છે.
દાવો કરવામાં આવે છે કે જ્યાં રાવણે તપસ્યા કરી હતી ત્યાં જ રાવણનો મૃતદેહ સુરક્ષિત છે. રેગલાના વિસ્તારમાં આ ગુફા 8 હજાર ફૂટની ઊંચાઇ પર સ્થિત છે.