Ahmedabad/ સરકારનો નિર્ણય, 5 હજાર પ્રી-પ્રાઇમરીમાંથી 80 ટકા શાળા બંધ કરાશે

સરકારે મંજૂરી ફરજીયાત બનાવ્યા પછી અમદાવાદ……….

Gujarat Top Stories
Image 66 સરકારનો નિર્ણય, 5 હજાર પ્રી-પ્રાઇમરીમાંથી 80 ટકા શાળા બંધ કરાશે

Ahmedabad News: શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રી-પ્રાઈમરી શળાઓ બંધ કરાશે. ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી શાળાઓ પર સરકાર બાજ નજર રાખી રહી છે. સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે. આ નિયમને કારણે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80% શાળાઓએ તાળા મારવા પડશે.

અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રી-પ્રાઈમરી શળાઓ બંધ કરાશે. બે મહિના પહેલા સરકારે નિયમ બહાર પાડ્યા પછી શહેરમાંથી માત્ર 6 સંચાલકે અરજી કરી છે. ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી શાળાઓ પર સરકાર નજર રાખી રહી છે. સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે. આ નિયમને કારણે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80% શાળાઓએ તાળા મારવા પડશે.

સરકારે મંજૂરી ફરજીયાત બનાવ્યા પછી અમદાવાદ શહેરમાંથી માત્ર 6 અરજીઓ આવી હતી. જેમાંથા 1ને મંજૂરી અપાઈ છે. બેની અરજી ફગાવી દેવામાં આવી છે. 30 હજારથી 1 લાખ રૂપિયા ફી લેતી શાળાઓને માઠી અસર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’