Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી … જુઓ તસ્વીરી આલેખ

ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરદાર પટેલની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ માટે ગુજરાતની જીવાદોરી મા નર્મદાના સાનિધ્યથી વિશેષ કોઇ સ્થળ ન હોઇ શકે તે ન્યાયે સરદાર સરોવરની સામેની સાધુ બેટની વિશાળ જગ્યા પસંદ કરવામાં આવી.     તા.31 ઓક્ટોબર-2014ને સરદાર પટેલ જન્મજયંતીનો દિવસ. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ […]

Ahmedabad Top Stories Gujarat
statue of unity 1 638 1 1 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ

ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. સરદાર પટેલની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ માટે ગુજરાતની જીવાદોરી મા નર્મદાના સાનિધ્યથી વિશેષ કોઇ સ્થળ ન હોઇ શકે તે ન્યાયે સરદાર સરોવરની સામેની સાધુ બેટની વિશાળ જગ્યા પસંદ કરવામાં આવી.

01 Sadhu Tekri LOCATION OF STATUE e1540900721283 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

 

 

તા.31 ઓક્ટોબર-2014ને સરદાર પટેલ જન્મજયંતીનો દિવસ. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યુ.

02 KHAT MUHURTBY HONBLE CM SHRI NARENDRA MODI 31.10.2013 e1540900885202 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

 

આનંદીબહેન પટેલે તા.27 ઓક્ટોબર-2014ના રોજ સ્ટેચ્યુના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવાનો વર્ક ઓર્ડર એલ એન્ડ ટી કંપનીને આપ્યો અને શરૂ થઇ યુદ્ધના ધોરણે સ્ટેચ્યુના નિર્માણની કામગીરી.

03 DECEMBAR 2015 e1540900798354 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

સાથેસાથે માર્ચ-2016માં બ્રીજના નિર્માણનું કામ પુર જોશમાં આગળ વધ્યું.

04 MARCH 2016 e1540900643370 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

આ સ્મારકના નિર્માણનું કામ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું કાર્ય પીઠિકાના નિર્માણનું છે. આ પીઠિકા સાથે મૂળ સ્ટેચ્યુના પાયાનું બાંધકામ સપ્ટેમ્બર-2017માં પૂર જોશમાં શરૂ થયું.

05 SEPTEMBAR 2017 e1540900981443 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

પીઠિકાની કામગીરીનો મોટોભાગ જૂન-2018માં પૂર્ણ થયો અને મહત્વનું એવું સ્મારકનું કામ આગળ વધ્યું.

06 JUNE 2018 e1540901029552 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સીધી દેખરેખ હેઠળ ઓગસ્ટ-2018માં અડધા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઇ.

7AUGUST 2018 e1540901087753 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જરૂર પડ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની કામગીરીની સમીક્ષા પણ કરી.

8 18 10 2018 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

આખરે ઓકટોબર-2018 સુધીમાં સ્ટેચ્યુ લગભગ તૈયાર થઇ ગયું.

09 OCTOBER 2018 e1540901186115 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com

હવે જ્યારે 31મી ઓકટોબર-2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે.

10OCTOBER 2018 e1540901265263 સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રારંભથી રાષ્ટ્રાર્પણ સુધી ... જુઓ તસ્વીરી આલેખ
mantavyanews.com