Not Set/ મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસે

સુરત, મુંબઇ ઇન્ટરસીટી ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તન થયા હોવાનો વીડિયો એક જાગૃત મહિલાએ રેલવે વિભાગને ટ્વીટ કર્યો..ટ્વીય બાદ ડીઆરએમએ કર્મીએ ચિકિંગ કરવાની સૂચના આપી. સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઇ ઇન્ટરસીટી ટ્રેનમાં એક નાના બાળક સાથે મહિલા મુસાફરી કરી હતી…મુસાફરી દરમ્યાન મહિલાને કોઇ પણ મુસાફરે બેસવાની જગ્યા આપી ન હતી. જેને કારણે મહિલાને ટ્રેનના […]

Top Stories Gujarat Surat Trending

સુરત,

મુંબઇ ઇન્ટરસીટી ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તન થયા હોવાનો વીડિયો એક જાગૃત મહિલાએ રેલવે વિભાગને ટ્વીટ કર્યો..ટ્વીય બાદ ડીઆરએમએ કર્મીએ ચિકિંગ કરવાની સૂચના આપી.

mantavya 394 મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસે

સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઇ ઇન્ટરસીટી ટ્રેનમાં એક નાના બાળક સાથે મહિલા મુસાફરી કરી હતી…મુસાફરી દરમ્યાન મહિલાને કોઇ પણ મુસાફરે બેસવાની જગ્યા આપી ન હતી.

mantavya 395 મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસેmantavya 396 મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસે

જેને કારણે મહિલાને ટ્રેનના દરવાજા પાસે બેસવાની ફરજ પડી હતી..મહત્વની બાબત છે કે દરેક સીટમાં જગ્યા હોવા છતા કોઇ મુસાફરે મહિલાને જગ્યા આપી ન હતી.

mantavya 397 મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસેmantavya 398 મહિલાઓની દાદાગીરી: માસૂમ બાળક પર પણ ન આવી દયા, મજબૂરીવશ મહિલાને નાના બાળક સાથે બેસવુ પડ્યુ દરવાજા પાસે

અન્ય મહિલાઓને આરામથી સુતી હતી પરંતુ લાચાચ મહિલાને કોઇ મુસાફરે જગ્યા આપી ન હતી..આ મામલે એક જાગૃત મહિલાએ વીડિયો બનાવી રેલવે વિભાગને ટ્વીટ કર્યો હતો અને ટ્વીટ બાદ રેલવે વિભાગ હરકતમાં આવ્યુ હતુ…