Not Set/ Huawei નાં સ્થાપકની છોકરી અને કંપનીની CFOની કેનેડામાં ધરપકડ

Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર (CFO) અને Huawei કંપનીનાં સ્થાપકની છોકરી મેંગ વાન્ઝુની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. એનાં પર આરોપ છે કે એણે ઈરાન સામે યુએસ ટ્રેડ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું છે. Huawei કંપની દુનિયાની સૌથી મોટી ટેલીકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની છે અને દુનિયાની બીજા નંબરની સ્માર્ટફોન બનાવતી કંપની છે. યુએસ મેંગનું પ્રત્યાર્પણ માંગી રહી […]

Top Stories World Trending Business
B42E2342 3329 462B 8D9E Huawei નાં સ્થાપકની છોકરી અને કંપનીની CFOની કેનેડામાં ધરપકડ

Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર (CFO) અને Huawei કંપનીનાં સ્થાપકની છોકરી મેંગ વાન્ઝુની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. એનાં પર આરોપ છે કે એણે ઈરાન સામે યુએસ ટ્રેડ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું છે.

2018.12.05sabrina Huawei નાં સ્થાપકની છોકરી અને કંપનીની CFOની કેનેડામાં ધરપકડ
Huawei CFO, daughter of Huawei Founder, arrested in Canada
short

Huawei કંપની દુનિયાની સૌથી મોટી ટેલીકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની છે અને દુનિયાની બીજા નંબરની સ્માર્ટફોન બનાવતી કંપની છે.

યુએસ મેંગનું પ્રત્યાર્પણ માંગી રહી છે. યુએસએ કેનેડાને મેંગને એમનાં દેશનાં હવાલે કરવા માટે કહ્યું છે. યુએસ ઓથોરીટી અને કંપની વચ્ચે ટેન્શન 2016 થી ચાલી રહ્યું હતું. યુએસ – ચાઈના ટ્રેડ વોરનાં કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી.

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેશનલ સિક્યુરીટીને ધ્યાનમાં રાખીને ઓગસ્ટમાં એક બીલ પાસ કરવામાં આવ્યું હતું. જે મુજબ તેઓએ સરકારી એજન્સીઓને Huawei ની પ્રોડક્ટ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.