આજનું રાશિફળ/ આ રાશિના જાતકને વેપારી વર્ગને ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 20 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 19T114439.734 આ રાશિના જાતકને વેપારી વર્ગને ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૦-૦૩-૨૦૨૪, બુધવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ અગિયારસ
  • રાશિ :-     કર્ક  ( ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (રાત્રે ૧૦:૩૫ સુધી.)
  • યોગ :-    અતિગંડ        (બપોરે ૦૫:૦૦ સુધી.)
  • કરણ :-    વણિજ                   (બપોરે ૦૧:૨૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • મીન ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૫ એ.એમ                                  ü ૦૬.૫૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨:૪૫ પી.એમ.                     ü ૦૪:૪૭ એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૭ થી ૦૨.૧૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો.·        અગિયારસ ની સમાપ્તિ          સવારે ૦૨:૨૨ સુધી. માર્ચ-૨૧·         

  • તારીખ :-        ૨૦-૦૩-૨૦૨૪, બુધવાર/ ફાગણ સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૫ થી ૦૮:૧૪
અમૃત ૦૮:૧૪ થી ૦૯:૪૫
શુભ ૧૧:૧૫ થી ૧૨.૪૭
લાભ ૦૫:૧૯ થી ૦૬:૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૯ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા વર્તનની સરાહના થશે.
  • અધૂરા કાર્યો પૂર્ણ થાય.
  • લોકો તમારા વખાણ કરશે.
  • ભગવાનની ભક્તિ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્રો સબંધી તમારી તરફેણમાં આવશે.
  • ખોટો ખર્ચ રહ્યા કરે.
  • પત્ની તમારી લાગણીને સમજી શકે.
  • બેદરકારી ન રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • બાળકો તરફથી ફાયદો થાય.
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • દુ:ખ ભૂલી વર્તમાનનો આનંદ માણો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટો લાંબો વિચાર ન કરવો.
  • કોઈ તમને ભાષણ આપી શકે.
  • ઘર માં ફેરફાર કરવાનું મન થાય.
  • આજે સમાજથી દૂર રહેવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • બાકી રહેલા નાણા પાછા મળે.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્ય બહાર આવે.
  • નિર્ણય લેતાં પહેલાં સલાહ લેવી.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • તમે કોઈને ખૂબ જ મિસ કરો.
  • હાથમાં ધન ન શકે.
  • છૂપા આશીર્વાદ થી લાભ થાય.
  • તમે જીવનસાથીને સમય આપવમાં નિષ્ફળ થાઓ.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાય.
  • માથા ને લગતી સમસ્યા રહે.
  • સામાજિક જવાબદારી પૂર્ણ કરો.
  • કોઈ મહેમાન આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનનું રોકાણ કરી શકો.
  • કોઈ સરપ્રાઈઝ મળી શકે.
  • સપના સાકાર કરવા મહેનત કરો.
  • સ્વજનો ઘરે આવે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • બહુ વિચારવામાં મજા નથી.
  • પ્રેમ જાળથી દૂર રહેવું.
  • કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
  • દિવસ સોના જેવો લાગે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • આર્થિક રીતે ખુશ રહો.
  • અંગત માર્ગદર્શન મળે.
  • દેવામાંથી મુક્તિ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ચીડિયો સ્વભાવ છોડવો.
  • ખાસ મિત્ર તમને આમંત્રણ આપે.
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • જીવનસાથી તમારી ખુશામદ કરે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાશિ પરિવર્તન/ ગ્રહોના સેનાપતિ મંગળ આ રાશિના જાતકોનું કરશે મંગળ, ધન-સંપદામાં વધારો થશે

આ પણ વાંચો:રાશિ પરિવર્તન/ શનિદેવ આ દિવસથી માર્ગીથી વક્રી બનશે, કઈ રાશિઓનો ભાગ્યોદય થશે

આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત