Election/ કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે આવ્યા મહત્વનાં સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, શું આ ચૂંટણીમાં કોરોના દર્દીઓ મતદાન કરી શકશે?

Gujarat Others
PICTURE 4 288 કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે આવ્યા મહત્વનાં સમાચાર
  • અંતિમ એક કલાકમાં સંક્રમિત દર્દી કરી શકશે મતદાન
  • કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે મહત્વનાં સમાચાર
  • રાજ્યમાં છ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર
  • અગાઉથી સંક્રમિત દર્દીએ કરાવવી પડશે નોંધણી
  • અંતિમ કલાકમાં મતદાન કરી શકશે સંક્રમિત દર્દી
  • કોરોનાગ્રસ્ત દર્દી સાંજે 5 થી 6 સુધી કરી શકશે મતદાન
  • મનપામાં મતદાન માટે કરાઇ વ્યવસ્થા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, શું આ ચૂંટણીમાં કોરોનાનાં દર્દીઓ મતદાન કરી શકશે? જેના જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં 6 મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાનાં સંક્રમિત દર્દીઓ અંતિમ કલાકમાં મતદાન કરી શકશે.

Crime / પત્નીએ પતિના પ્રાઇવેર્ટ પાર્ટ પર છરી વડે કર્યો હુમલો, કહ્યું કે અન્ય મહિલાઓ સાથે અવૈધ સંબંધ હતા તો…

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનો આંક દિવસો જતા ઘટી રહ્યો છે. પરંતુ હજુ તે આપણા જીવનમાંથી પૂરી રીતે ચાલ્યો ગયો નથી. આ જ કારણ છે કે ચૂંટણીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકશે કે નહી તે સવાલો જનમુખે છે. ત્યારે આ સવાલનાં જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, જે લોકો કોરોનાથી અગાઉથી જ સંક્રમિત હશે તેમણે નોંધણી કરાવવી પડશે, અને અંતિમ કલાકમાં તેઓ મતદાન કરી શકશે. મનપામાં મતદાન માટે હવે આખરે વ્યવસ્થા કરાઇ છે.

ભાવ વધારો / સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, મુંબઈ અને દિલ્હીમાં આટલા રૂપિયાનો વધારો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ