Limbayat School News/ લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની

નામ હોય એવા લખ્ખણ હોય તે જરૂરી નથી. આનો પુરાવો લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલે આપ્યો છે. વિદ્યાર્થીઓને તેણે પરીક્ષામાં ન બેસાડી રીતસરની મનમાની કરી છે.

Gujarat Others
Beginners guide to 2024 04 01T164227.099 લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની

લિંબાયતઃ નામ હોય એવા લખ્ખણ હોય તે જરૂરી નથી. આનો પુરાવો લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલે આપ્યો છે. વિદ્યાર્થીઓને તેણે પરીક્ષામાં ન બેસાડી રીતસરની મનમાની કરી છે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઇઓ)નો આદેશ છે કે કોઈપણ વિદ્યાર્થીની પરીક્ષા ફી કે કોઈપણ પ્રકારની ફી બાકી ન હોય તો પણ સ્કૂલો તેમને પરીક્ષામાં બેસતા ન રોકી શકે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા રોકતી સ્કૂલો સામે બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ડીઇઓની આ સૂચનાને રીતસરના ઘોળીને પી જતા માઉન્ટ મેરી સ્કૂલે વિદ્યાર્થીઓને પરીક્ષા ફી બાકી હોઈ બેસવા ન દઈ નીતિનિયમોનો ભંગ કર્યો હતો. આના પગલે ગુસ્સે ભરાયેલા વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો. તેઓએ શાળાના સંચાલકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો