#Weather_forecast/ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો મૂકાયા ચિંતામાં

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં…….

Gujarat
Image 14 1 રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો મૂકાયા ચિંતામાં

Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં માવઠું પડવાની આગાહી કરી છે. કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

પાકિસ્તાનની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીમાં ઘટાડો થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતાં વધુ એકવારક ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. થન્ડરસ્ટોર્મના એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધશે. આગામી 24 કલાકમાં માવઠું પડવાની આગાહી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં 1ની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન