Entertainment/ નિતા અંબાણીએ Rolls Royce Phantom VIII કાર ખરીદી, જાણો આ કારની વિશેષતા

વિશ્વભરમાં અંબાણી પરિવાર તેમના શાહી અંદાજ માટે જાણીતા છે. અંબાણી પરિવાર જમીન સાથે જાડાયલો છે અને તેમના શોખની શું વાત કરવી.

Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 10 નિતા અંબાણીએ Rolls Royce Phantom VIII કાર ખરીદી, જાણો આ કારની વિશેષતા

વિશ્વભરમાં અંબાણી પરિવાર તેમના શાહી અંદાજ માટે જાણીતા છે. અંબાણી પરિવાર જમીન સાથે જાડાયલો છે અને તેમના શોખની શું વાત કરવી. રિલાયંસ ફાઉંડેશનના પ્રેસિડેંટ નીતા અંબાણીએ Rolls Royce Phantom VIII ખરીદી છે. રસ્પેશિયલ રોજ ક્વાર્ટજ શેડમાં તૈયાર થયેલી આ લક્જરી કાર કેટલી ખાસ છે તે જાણીએ.

નિતા અંબાણીની આ કારની કેટલી તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં સૌથી વધુ કારના કલરની ચર્ચા થઇ રહી છે. નિતા અંબાણીએ તેમની Rolls Royce Phantom VII નો રોઝ કવાર્ટજ કલર પસંદ કર્યો છે. આ કલર સુંદર અને બધાથી અલગ છે. અને આ એવી પેલી કાર છે. જેનો આ કલર છે.

Cricket Tutorials YouTube Thumbnail 11 નિતા અંબાણીએ Rolls Royce Phantom VIII કાર ખરીદી, જાણો આ કારની વિશેષતા

સીટ પર લખેલુ નામ

આ કારમાં બીજી ખાસીયત એ છે કે આ કારની સીટ પર NMA લખ્યું છે, જેને નિતા મુકેશ અંબાણીથી જોડાયેલુ નામ જોવા મળે છે. આ ગાડીની સ્પિરિટ ઑફ એક્સ્ટસી સોનાથી બનેલી છે. આ કારની ફૈંટમ પર લાગેલા ડિનર પ્લેટ વ્હીલની પણ અલગ ખાસીયત છે. તમને જણાવીદઈએ કે, Rolls Royce કંપની તેમના ગ્રાહકોને કસ્ટમાઇજ્ડ વિકલ્પ આપતી હોય છે.

Cricket Tutorials YouTube Thumbnail 13 નિતા અંબાણીએ Rolls Royce Phantom VIII કાર ખરીદી, જાણો આ કારની વિશેષતા

એન્જીન

Rolls Royce Phantom VIII EWB 6.75 લીટર V12 ટ્વિન- ટર્બોચાર્જ્ડ એન્જીનથી પાવર લે છે. 571 BHP અને 900 NM નું પિકઅપ ટાર્ક વિકસાવે છે. મોટરને ઓટોમૈટિક ટ્રાંસમશિનની સાથે જાડે છે અને પાછળના ટાયરને પાવર આપે છે. EWB નું કેબીન વધારે આરામ માટે બીજી હરોળમાં જગ્યા પ્રદાન કરે છે. જ્યારે સ્ટાર હેડલાઇનર પૂરા કેબીનમાં એક્સીટીરીયર મટીરયલની સાથે મનપસંદ થયુ છે.

Cricket Tutorials YouTube Thumbnail 14 નિતા અંબાણીએ Rolls Royce Phantom VIII કાર ખરીદી, જાણો આ કારની વિશેષતા

સંભવિત કારની કીમત
નિતા અંબાણીની Rolls Royce Phantom VIII કારની કિમત પર કોઇ જાણકારી મળી નથી પરંતુ ભારતમાં લગભગ 12 કરોડ ઓન રોડ ની આજુબાજુ આ કારની કિંમત છે.

મુકેશ અંબાણીએ ગયા વર્ષે દિવાળીમાં નિતા અંબાણીને કાળા રંગની રોલ્સ રોયલ્સ કલિનન ગિફ્ટમાં આપી હતી. નવી ફરારી પુરોસાંગ્યુ, મર્સિડીસ બેંજ એસ ક્લાસ અને નવી રેંજ રોવર LWB જેવી ગાડીયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો