યુઝવેન્દ્ર ચહલ IPL 2024માં તેની બોલીંગ થી ધુમમચાવે છે. અને ચહલને પરપલ કેપ પણ મળી છે. ત્યારે ચહલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કોઈ ટીપ્સ આપતા જોવા મળે છે. આ વીડિયો પર તેમના ચાહકો ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુજર્સે કોમેન્ટ કરી છે કે ભાઇ સાબ તમે આ કઇ લાઇનમાં આવી ગયા છો. જોકે આ વીડિયો ક્રિકેટથી જોડાયેલો છે. પણ બોલિંગ સાથે જોડાયેલો નથી. એટલે તેમના ફેન્સે આવી કોમેન્ટ કરી છે. આજે રાજસ્થાન રોયલ્સની અને કોલકાતા નાઇટર્સરાઇડર્સની મેચ પણ ચાલી રહી છે. અને આ મેચ KKR ના હોમ ગ્રાઉંડમાં રમાઇ રહી છે. આ ગ્રાઉંડ પર કોલકાતાએ પાછલી મેચ પણ જીતી છે.
જે વીડિયોની આપણે ચર્ચા કરી રહ્યા છે. તેને IPLના ઓફિશિયલ એક્સ એકાઉંટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ચહલ હસતો આવે છે અને પૂછે છે હલો ભાઇ શું કરવાનું છે ? વીડિયો બનાવો છે. ક્લેશ ઓફ ટાઇટંસ દેખવું છે. ત્યાર બાદ તે ટીપ્સ આપવાનું શરૂ કરે છે. ચહલ કહે છે કે સૌપ્રથમ પ્લેયરર્સની એંટ્રી શોટ્સ, પછી તેઓ કહે છે કે એક સેકેન્ડ એક સેકેન્ડ, સૌથી પહેલા એક સોલિડ સાઉંડ ટ્રેક પણ જોઇએ. ત્યાર બાદ સાઉંડ ટ્રેક વાગવાનું શરૂ થાય છે. પછી ચહલ બતાવે છે કે હવે આવશે બંન્ને ટીમોનો ક્લોઝ અપ શોટ્સય ,પછી થોડા ગંભીર, થોડા ફની, હવે બેટિંગ,બોલીંગ અને ફીલ્ડીંગનું એક શાનદાર એડિંટીંગ.
Our purple cap holder knows a thing or two about video 📽️ edits 😉
Here’s “Yuzi’s step by step guide to make a video” ahead of his team’s crunch clash against @KKRiders #TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @yuzi_chahal pic.twitter.com/YeayAxjjsT
— IndianPremierLeague (@IPL) April 16, 2024
છેલ્લે ચહલ પુછે છે કે સામાન્ય લાગ્યુ ને, સામાન્ય નથી, પછી તે કહે છે કે RR અને KKR ની મેચ સામાન્ય નહી રહે. આ મેચ ગંભીર રહશે. આપને જણાવી દઇએ કે રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી છ મેચો માંથી પાંચ મેચો જીતીને આંઠ પોઇન્ટ મેળ્યા છે. KKRની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.
આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ
આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની