પરિણામ/ એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી

છોટાઉદેપુર જીલ્લા મા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા જીલ્લા ની ત્રણ દિકરી ઓએ બાજી મારી છે જીલ્લામા એક જ શાળામાથી એક થી ત્રણ ક્રમાંકમા પાસ થઈ વિદ્યાર્થીનીઓએ અનોખી સિધ્ધી હાંસલ કરી છે

Gujarat
3 1 1 એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી

છોટાઉદેપુર જીલ્લા મા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા જીલ્લા ની ત્રણ દિકરી ઓએ બાજી મારી છે. જીલ્લામા એક જ શાળામાથી અના એક થી ત્રણ ક્રમાંકમા પાસ થઈ વિદ્યાર્થીનીઓએ અનોખી સિધ્ધી હાંસલ કરી છે.

રાજ્ય મા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નુ પરિણામ જાહેર થયુ છે જેમા છોટાઉદેપુર જીલ્લા નુ 47.15 ટકા પરીણામ આવ્યું છે. આદિવાસી પુર્વ પટ્ટી ધરાવતા આ જીલ્લામાં આ વખતે પરિણામમા થોડો સુધારો જોવા મળ્યો છે.

આંચલબેન સંતોષભાઇ પાંડે

1 1 8 એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરીજીલ્લા ની ખાસ વાત એ છે કે આજે એક જ શાળા મા અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લા મા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી છે.  બોડેલી ની શેઠ એચ.એચ.શિરોલાવાલા  હાઇસ્કુલ નુ 34 % પરિણામ જાહેર થયુ છે જેમા જીલ્લા ના એક થી ત્રણ ક્રમાંક ના વિદ્યાર્થી  આ શાળા મા જ અભ્યાસ કરેલ હોય અને તે પણ ત્રણેય વિદ્યાર્થીનીઓ હોય આ વખતે દિકરીઓએ બાજી મારી છે.

રિધ્ધિ બેન હિતેશકુમાર શાહ 

3 1 2 એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી

આ વિદ્યાર્થિઓમાં  આંચલબેન સંતોષ ભાઇ પાંડે 650 માંથી 558 માર્ક 98.88 P. સાથે —  85.84 % લાવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે  રિધ્ધિ બેન હિતેશકુમાર શાહ  650  માંથી  556 માર્ક લાવી 98.68 P સાથે – 85.53 % લાવી દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે. અને ખત્રી ખદીજાબાનુ મોહંમદ હયાત 650  માંથી  535 માર્ક 98.35 P–  સાથે 82.03 % લાવી તૃતીય ક્રમાંક મેળવ્યો છે. જે શાળા માટે અને સમગ્ર જીલ્લા માટે ગૌરવની વાત છે.

ખત્રી ખદીજાબાનુ મોહંમદ હયાત

2 2 8 એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી

ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જીલ્લા મા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નુ 47.15  ટકા પરીણામ જાહેર કરાયુ છે જેમા 719 માથી 339 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે  384 વિદ્યાર્થીઓ  નાપાસ થયા નુ જાહેર કરવામાં આવ્યુ હતુ