સુરત/ સગીરા સાથે બે શખ્સો આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ઘટના ભાંડો ફૂટ્યો

સચિન GIDC વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને બે યુવકોએ પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી હતી.પાડોશમાં જ રહેતા અમિત સૂર્યવંશી અને વિકાસ મહંતો નામના બે શખ્સોએ કિશોરીને લાલચ આપી અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.

Gujarat Surat
દુષ્કર્મ

સુરતમાં અનેક વખત સગીર વયની કિશોરીઓ પોતાના ભોળપણને લઈ શિકાર બનતી હોય છે. તેવી જ એક ઘટના સુરતના સચીન GIDC વિસ્તારમાં બની છે. સચિન GIDC વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને બે યુવકોએ પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી હતી.પાડોશમાં જ રહેતા અમિત સૂર્યવંશી અને વિકાસ મહંતો નામના બે શખ્સોએ કિશોરીને લાલચ આપી અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.જ્યારે સમગ્ર મામલો કિશોરી ગર્ભવતી થતા ઉજાગર થયો હતો.

ચાર મહિના પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. સગીરાદ્વારા ફરીયાદ નોંધાવાતા  પોલીસે એક શખ્સ વિકાસ મહંતોની ધરપકડ કરી દુષ્કર્મ અને પોકસો એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધી હતી. જ્યારે અન્ય એક શખ્સ અમિત સુર્યવંશીની શોધખોળ હાથધરી છે.

સુરત ના સચિન GIDC વિસ્તારમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભોળપણનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યુ.બે યુવકો દ્વારા અલગ અલગ જગ્યા એ સગીરા ને લલચાવી દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી થઈ જતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ થઈ હતી.જેમાંથી પોલીસે એક ઈસમ ની ધરપકડ કરી હતી.

સુરત શહેર માં અનેક વખત સગીર વયની કિશોરીઓ ભોળપણ નો શિકાર બને છે.તેવી જ એક ઘટના સુરત ના સાચી GIDC વિસ્તાર માં સામે આવી હતી.સચિન GIDC વિસ્તાર માં રહેતી 14 વર્ષીય સગીરા ને બે યુવકો એ પ્રેમ જાળ માં ફસાવી ગર્ભવતી બનાવી હતી.પાડોશ માં જ રહેતા અમિત સૂર્યવંશી અને વિકાસ મહંતો નામના બે ઈસમો એ કિશોરી ને લાલચ આપી અલગ અલગ જગ્યા એ દુષ્કર્મ ગુજારતા કિશોરી ગર્ભવતી બની હતી.કિશોરી ને બને ઈસમો દ્વારા અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ ગુજારાયું હતું.

કિશોરી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.આજ થી ચાર મહિના પહેલા યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક ઈસમ વિકાસ મહંતો ની ધરપકડ કરી દુષ્કર્મ અને પોકસો એક્ટ ની કલમ મુજબ ફરિયાદ નોંધી અન્ય એક ઈસમ અમિત સુર્યવંશી ની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સને લીલી ઝંડી,મંત્રી મુકેશ પટેલ રહ્યા હાજર

આ પણ વાંચો:મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક પડયો કૂવામાં, ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ

આ પણ વાંચો:8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા