મોટા સમાચાર/ કેન્દ્રીય કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં વધારો

સરકારે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી વધારવાની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની પ્રેસ બ્રીફિંગમાં સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

Top Stories India
Mantavyanews 3 5 કેન્દ્રીય કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં વધારો
  • ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો
  • સબસિડી હવે 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરાઈ
  • લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં પડશે ગેસ સિલિન્ડર

સરકાર તરફથી સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે ઉજ્જવલા યોજનામાં આપવામાં આવતી સબસિડીમાં વધારો કર્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ એક સિલિન્ડર પર સરકારની સરકારે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી વધારવાની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની પ્રેસ બ્રીફિંગમાં સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.હવે વધીને 300 રૂપિયા થઈ. અગાઉ સરકાર સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપતી હતી.

અગાઉ, 30 ઓગસ્ટ, 2023 ના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં, સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે વર્તમાન સબસિડીમાં વધારો કર્યો હતો. અગાઉની જાહેરાતમાં, સરકારે તેમાં 200 રૂપિયાનો વધારો કર્યો હતો, જેનાથી સિલિન્ડર દીઠ કુલ સબસિડી 400 રૂપિયા થઈ ગઈ હતી.

અગાઉની જાહેરાત પછી, સબસિડી યોજના હેઠળ નવા જોડાણો સંપૂર્ણપણે મફત હશે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર નાણાકીય વર્ષ 2024માં 7,680 કરોડ રૂપિયાનો વધારાનો LPG સબસિડીનો બોજ ઉઠાવશે.


whatsapp ad White Font big size 2 કેન્દ્રીય કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં વધારો


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત