Not Set/ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

દેશમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, અનેક અભિેનેતા ,સેલેબ્સ અને રાજ્કીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે

Top Stories India
Untitled 74 1 ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

દેશમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, અનેક અભિેનેતા ,સેલેબ્સ અને રાજ્કીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેમણે પોતે ટ્વિટર પર આની માહિતી આપી છે. સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે હાલ તેઓ હોમ આઇસોલેટ થઇ ગયા છે.સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવાની કરી અપીલ.