Ahmedabad/ કોંગ્રેસનાં કયા મહિલા કોર્પોરેટર થયા ભાવુક?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારી પત્ર ભરવા માટે આજે અંતિમ દિવસ હતો. અમદાવાદ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

Ahmedabad Gujarat
PICTURE 4 76 કોંગ્રેસનાં કયા મહિલા કોર્પોરેટર થયા ભાવુક?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. અમદાવાદ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

PICTURE 4 78 કોંગ્રેસનાં કયા મહિલા કોર્પોરેટર થયા ભાવુક?

ભાજપ, કોંગ્રેસ, આપ, સપા અને બસપા સહિત પક્ષનાં ઉમેદવારોએ ફોર્મ ભરવાની આખરી દિવસની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આખરી દિવસે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા. ખાસ તો આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોમાં તમામ ઉમેદવારોનાં નવા ચહેરા જોવા મળ્યા, જ્યાં બીજી તરફ આખરી સમય સુધી કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી નહોતી. જેના કારણે ઘણા ઉમેદવારો અસમંજસમાં મુકાયા હતા. સાથે જ જૂના ઉમેદવારો હતા તેઓને રિપીટ પણ કરવામાં આવ્યા હતા. કેટલાક બોર્ડની અંદર કોંગ્રેસનાં તમામ નવા ચહેરા જોવા મળ્યા તો કેટલાક વોર્ડમાં આખરી સમય સુધી નામ જાહેર ન કરાતા ઉમેદવારોમાં રોષ પણ જોવા મળ્યો ત્યારે અમુક ઉમેદવારોનાં વોર્ડની પણ ફેરબદલ કરવામાં આવી.

PICTURE 4 77 કોંગ્રેસનાં કયા મહિલા કોર્પોરેટર થયા ભાવુક?

ગત ટર્મમાં દરિયાપુરમાંથી જીતીને આવેલા ઉમેદવાર મોના પ્રજાપતિને આ વર્ષે દરિયાપુરમાંથી નહીં પરંતુ શાહપુરમાંથી ટીકીટ આપતા મોના પ્રજાપતિ ભાવુક થતા નજરે પડ્યા હતા. ત્યારે આટલી દોડાદોડીમાં ભરેલા ફોર્મમાં ઉમેદવારને જનતા કેટલી પસંદ કરે છે તે હવે જોવાનું રહ્યું.

Crime: રામોલમાં ખેલાયો ખૂની ખેલ, જાહેરમાં ઉછળી તલવારો

Election: સુરતમાં ઓવૈસીનું આગમન, આવતીકાલે ભરૂચ-અમદાવાદમાં રોડ શો

Politics: ઇમરાન ખેડાવાળાના ખાસ ગણાતા શહેઝાદને ટિકિટ ન મળતા સર્જાયો વિવાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો