Ahmedabad/ અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે.

Gujarat Ahmedabad
Image 2024 06 25T160627.226 અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

Ahmedabad News: અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. સરકારી હોસ્પિટલમાં ખરાબ કૃત્ય કરાતાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં આવેલી એલ જી હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ સુપરવાઈઝરે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું કહી પોલીસમાં ફરિયાદ કરી છે. સુપરવાઈઝરે મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું. સરકારી હોસ્પિટલમાં જ દુષ્કર્મ કરાતાં ખળભળાટ મચવા પામ્યો છે. શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: GSSSB દ્વારા નવી ભરતી, જાણો ક્યારે યુવાનો અરજી કરી શકશે…