Bollywood/ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ કરીના કપૂર, પતિ સેફ સાથે બેબી બોયને લઇને પહોંચી ઘરે, જુઓ તસવીર

અભિનેત્રી કરીના કપૂર ખાનને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ કરીના કપૂરે તેના બીજા પુત્રને જન્મ આપ્યો. કરિનાને ડિલિવરી માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે કરીનાને રજા આપવામાં આવી છે અને તે પુત્ર સાથે ઘરે ગઈ છે. તેના પતિ સૈફ અલી ખાન આજે હોસ્પિટલમાં ગયા હતા જેથી કરીનાને લઇને […]

Entertainment
kareena hospital હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ કરીના કપૂર, પતિ સેફ સાથે બેબી બોયને લઇને પહોંચી ઘરે, જુઓ તસવીર

અભિનેત્રી કરીના કપૂર ખાનને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 21 ફેબ્રુઆરીએ કરીના કપૂરે તેના બીજા પુત્રને જન્મ આપ્યો. કરિનાને ડિલિવરી માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે કરીનાને રજા આપવામાં આવી છે અને તે પુત્ર સાથે ઘરે ગઈ છે.

Saif and Taimur

તેના પતિ સૈફ અલી ખાન આજે હોસ્પિટલમાં ગયા હતા જેથી કરીનાને લઇને ચર્ચા થઈ હતી. તેની સાથે પુત્ર તૈમૂર પણ હતો.
હોસ્પિટલથી ઘરે જતા સમયે કરીનાની કેટલીક તસવીરો સામે આવી છે. પૈપરાજી હોસ્પિટલની બહાર હાજર હતા, પરંતુ કરીનાની સ્પષ્ટ ઝલક નહીં પણ તે કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

ડિલીવરી પહેલા કરીના કપૂરે મુંબઇના ફેમસ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું ફેવરીટ ફૂડ,જાણો કઇ ડિશ મંગાવી હતી…

हॉस्पिटल से डिस्चार्ज हुईं Kareena Kapoor, पति सैफ और बेटे तैमूर के साथ बेबी ब्वॉय को लेकर पहुंची घर, देखें तस्वीरें

કરીનાના બીજા પુત્રની આ તસવીર સામે આવી છે. આ તસવીર કારની બહારથી ક્લિક કરવામાં આવી છે, જેમાં ચહેરો જોવા મળ્યો નથી.
અત્યારે આ તસવીર જોયા બાદ ચાહકો ખુશ છે. તૈમૂરના જન્મ પછી ઘણી તસવીરો વાયરલ થઈ હતી, પરંતુ આ વખતે કોઈ તસવીરો લીક થઈ નથી.

કરીનાના બીજા પુત્રની તસવીરો સામે આવી છે તે બહારથી ક્લીક કરવામાં આવી છે. જેમા તેના બાળક સાથે જોવા મળે છે. કરીનાએ તૈમૂરની તસવરી આ પહેલાં ક્યારેય છુપાવી નથી.

डिस्चार्ज हुई करीना कपूर खान | Kareena Kapoor Khan Discharged From Hospital
તેના ભાઈના જન્મ પછી, તૈમૂર પણ ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યો હતો. આજે તૈમૂરનો ક્યુચ અંદાજ જોવા મળ્યો હતો.

હવે ચાહકો કરીનાની એ તસવીરની રાહ જોઇ રહ્યા છે જે તેના બાળકો સાથે જોવા મળે.

Kareena Kapoor Discharged From Hospital | Kareena Kapoor Discharged: बेटे के जन्म के दो दिन बाद करीना कपूर को अस्पताल से मिली छुट्टी, सामने आईं तस्वीरें, kareena kapoor khan gets ...

આપણે જણાવી દઇએ કે, 2016માં કરીનાએ તેનુ પહેલું સંતાન તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો. તૈમૂરના નામને લઇને ઘણા વિવાદ થયા હતા, પરંતુ બાદમાં તેની બધી ક્યુટનેસથી તમામ ઘાયલ થયા હતા. તૈમૂર હજી ચાર વર્ષનો છે. આ સાથે જ કરીના અને સૈફે બીજા દીકરાના નામ અંગે કોઈ જાહેરાત કરી નથી.