Not Set/ ફિલ્મ રાગિની MMSની એક્ટ્રેસ કરિશ્મા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસ્વીરો

મુંબઈ ફિલ્મ ‘રાગિની એમએમએસ’ની સુપરસ્ટાર કરિશ્મા શર્મા હાલ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી રહી છે. જો કે આ પહેલી વાર નથી કે આ એક્ટ્રેસ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી હોય તે અવારનવાર તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવતી જ રહે છે. Instagram will load in the frontend. આપને જણાવી દઈએ કે તેની આ […]

Entertainment
karishma sharma 151573337810 ફિલ્મ રાગિની MMSની એક્ટ્રેસ કરિશ્મા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસ્વીરો

મુંબઈ

ફિલ્મ ‘રાગિની એમએમએસ’ની સુપરસ્ટાર કરિશ્મા શર્મા હાલ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી રહી છે. જો કે આ પહેલી વાર નથી કે આ એક્ટ્રેસ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી હોય તે અવારનવાર તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવતી જ રહે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે તેની આ પહેલા પણ ઘણી તસ્વીરો વાયરલ થઇ ચુકી છે અને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો તેના આવા ફોટોથી ભરપુર ભરેલું છે. હાલમાં જ કરિશ્માએ તેની ટોપલેસ તસ્વીર શેર કરી હતી. ત્યારબાદ તેને પાણીના પાસે બિકિની પહેરેલી ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટોને જોઈએ ને તમારા હોશ ઉડી જશે.

Instagram will load in the frontend.

આ ફોટો પહેલા પણ કરિશ્મા શર્માએ ‘રાગિની એમએમએસ’ દરમિયાન ન્યુડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિશ્માને કરિયરના પડાવમાં નવી ઓળખ મળી હતી અને હવે તે એકતા કપૂરની વેબસીરીજમાં કુશાલ ટંડનના સાથે જોવા મળી શકે છે.

Instagram will load in the frontend.

Image result for karishma sharma

Image result for karishma sharma

Related image

Image result for karishma sharma

Image result for karishma sharma