Not Set/ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર … અહીં જુઓ પૂરો કાર્યક્રમ

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, માર્ચ 2019 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ-2019ની સાત તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરુ થશે. ધોરણ-10માં અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ-12માં લગભગ 5 […]

Top Stories Gujarat
students giving exm 1465057325 ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ... અહીં જુઓ પૂરો કાર્યક્રમ

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, માર્ચ 2019 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

12 standard science ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ... અહીં જુઓ પૂરો કાર્યક્રમ
mantavyanews.com

રાજ્યમાં માર્ચ-2019ની સાત તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરુ થશે. ધોરણ-10માં અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ-12માં લગભગ 5 લાખથી વધારે વિદ્યાર્થિઓ પરીક્ષા આપશે.

STD 10 TT ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ... અહીં જુઓ પૂરો કાર્યક્રમ
mantavyanews.com

વળી, ગુજકેટ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 30 માર્ચ-2019ના રોજ યોજવામાં આવશે. પરીક્ષાનો સમય સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી આ પરીક્ષા લેવાશે.

12 standard ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ... અહીં જુઓ પૂરો કાર્યક્રમ
mantavyanews.com

જણાવી દઈએ કે, બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત પણ લંબાવવામાં આવી છે. પરંતુ સારવાર સતત ખરાબ રહેતું હોય બોર્ડમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે.