Health/ જાણો ગરમીમાં થતી ઘાતક બીમારીઓથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

ગરમીની સીઝન શરૂ થતા જ ઘણી બધી બીમારીઓ થતી જ હોય છે. અને લોકો તેનાથી પરેશાન થઇ જતા હોય છે. ઉનાળામાં તમને વધારે ગમરી થતી હોય છે અને તમને પરશેવો પણ ખૂબ થતો હોય છે.

Lifestyle Health & Fitness Trending
Cricket Tutorials YouTube Thumbnail 66 જાણો ગરમીમાં થતી ઘાતક બીમારીઓથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

ગરમીની સીઝન શરૂ થતા જ ઘણી બધી બીમારીઓ થતી જ હોય છે. અને લોકો તેનાથી પરેશાન થઇ જતા હોય છે. ઉનાળામાં તમને વધારે ગમરી થતી હોય છે અને તમને પરશેવો પણ ખૂબ થતો હોય છે. અને આ કારણોસર તમારે ઘણી બધી બીમારીનો સામનો કરવો પડતો હોય છે. ગરમીમાં આપણી સ્કિન પર નાની ફોલ્લિઓ થતી હોય છે. આ આપણી સ્કિન સબંધીત બીમારી છે. આ આપની કમર,હાથ કે પછી ગળા પર થતી હોય છે. આ બીમારીમાં આપણા શરીર પર નાની નાની ફોલ્લીઓ થતી જ હોય છે અને આપણને ખંજવાડ પણ આવતી હોય છે.

ક્યારે વધારે ખંજાવાળવાથી બળતરા પણ થવા લાગે છે. આ બીમારીના શિકાર ખાસ કરીને બાળકો બનતા હોય છે અને આ બીમારીથી બચવા માટે તે ઘણી બઘી પ્રોડકનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ તેનાથી વધુ સારી અસર થતી નથી. આ બીમારીથી બચવા માટે કેટલાક ઉપાયો પણ છે. નાની ફોલ્લીઓ થવી એ સ્કિન સંબીધ બીમારી હોય છે. આ કેટલાક ઉપાયો તેનાથી રાહત આપી શકે છે.

1.લિંબડાના પાન
લિંબડાના પાનને ગરમ પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થયા બાદ તેને જ્યાં તમને ફોલ્લીઓ થઇ હોય ત્યાં લગાવો. લિંબડાના એંટીબેક્ટેરિયલ ગુણ તમારી સ્કિનને સ્વસ્થ રાખવા માટે મદદ કરશે.
2.હળદળ
હળદળને મધ સાથે મીક્ષ કરીને લાગાવો ત્યાર બાદ તેને સાફ કરો. હળદળમાં રહેલા એંટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે તમારી સ્કિનને સ્વસ્થ રાખે છે.
3.એલોવીરા
એલોવીરા જેલને ફોલ્લીઓ પર લગાવો. આ લગાવવાથી તમને આરામ મળશે અને તમને ઠંડક પણ મળશે.
4.કાકડી
કાકડીનો રસ નીકાળીને ફોલ્લીઓ પર લગાવો . કાકડીમાં એંટીઓક્સીડેંટ અને ફન્ફેલામેટ્રીના ગુણ હોવાથી તમારી સ્કિનન સ્વસ્થ રહશે અને તમને આરામ મળશે.
5.મધ
મધમાં એંટીમાઇક્રોબિયલનો ગુણ હોવાથી ત આપણી સ્કિન પર થતા ઇન્ફેક્શનથી બચાવે છે.
6.મુલ્તાની માટી
તમે મુલ્તાની માટીને ગુલાબ જળ સાથે ભેળવીને તેનું પેસ્ટ બનાવી લગાવી શકો છો.
પોસ્ટીક આહાર

તમે જો ડાયટીંગ કરતા હોવ તો તમે ડાયટીંગમાં શાકભાજી અને અનાજ સામેલ કરો . આ તમારી સ્કિનને એનર્જી આપે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જો તમે આ ફોલ્લીઓથી વધારે ગંભીર અને આ લાંબા સમય સુધી છે તો તમે ડૉક્ટરની સલાહ લઇ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ ખાસ લાડુ ઉનાળામાં શરીરને રાખશે ઠંડક, રોજ ખાઓ, નબળાઈ અને થાક દૂર થશે, જાણો રેસિપી

આ પણ વાંચો:શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે

આ પણ વાંચો:50 વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાવા અપનાવો કોરિયન સૌંદર્ય ટેકનિક