ગુજરાત/ જાણો, ક્યાં મળી આવ્યા 100થી વધુ મૃત મરઘા, સ્થાનિકોમાં ડરનો માહોલ

100 થી વધુ મૃત મારધા ખાડીના પાણીમાં નખાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 12 04T122341.778 4 જાણો, ક્યાં મળી આવ્યા 100થી વધુ મૃત મરઘા, સ્થાનિકોમાં ડરનો માહોલ
  • નવસારીમાં 100થી વધુ મરઘાઓનું થયુ મોત
  • ચીખલીનાં દોણજા ગામની નાની ખાડીમાં ફેંકાયા મરઘા
  • મૃત મરધાઓ ફેંકી દેવાતા સ્થાનિકોમાં ડરનો માહોલ

Navsari News: નવસારીના ચીખલી તાલુકાનાં દોણજા ગામે છેલ્લા થોડા દિવસોથી અજાણ્યા પોલટ્રી ફાર્મનાં માલિક દ્વારા કાવેરી નદી પાસે પસાર થતી ખાડીમાં મૃત મરઘા નાખવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે.

Untitled 4 7 જાણો, ક્યાં મળી આવ્યા 100થી વધુ મૃત મરઘા, સ્થાનિકોમાં ડરનો માહોલ

ગત રોજ અંદાજીત 100 થી વધુ મૃત મારધા ખાડીના પાણીમાં નખાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. 500થી વધુ શ્રમિકો ખાડીમાંથી પાણીનો ઉપયોગ કરે છે.

ખાડીમાં મૃત મરઘા નાખવામાં આવતા રોજચાળો ફેલાવાની ભીતિ ઉભી થઇ છે.ત્યારે મૃત મરઘા ફેકી જનાર સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 જાણો, ક્યાં મળી આવ્યા 100થી વધુ મૃત મરઘા, સ્થાનિકોમાં ડરનો માહોલ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો