આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 11 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૦૨-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ બીજ
  • રાશિ:-   કુંભ  (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-    શતભીષા      (સાંજે ૦૫:૨૯ સુધી.)
  • યોગ :-     પરિઘ                    (સવારે ૧૦:૩૯ સુધી.)
  • કરણ :-     બાલવ                   (સવારે ૧૦:૫૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિØ   ચંદ્ર રાશિ
  • મકર ü કુંભ (સવારે ૦૯:૩૬ ફેબ્રુ-૧૨)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૪ એ.એમ                                  ü ૦૬.૩૩ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮.૨૨ એ.એમ.                    ü ૦૮:૧૧ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü બપોરે ૦૫.૦૮ થી ૦૬.૩૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્યનમસ્કાર કરવા.·        બીજ ની સમાપ્તિ    :   રાત્રે ૦૯:૦૮ સુધી. ·         

  • તારીખ :-        ૧૧-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ સુદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૪ થી ૧૧:૨૯
અમૃત ૧૧:૨૯ થી ૧૨:૫૪
શુભ ૦૨:૧૮ થી ૦૩.૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૩ થી ૦૮:૦૮
અમૃત ૦૮:૦૮ થી ૦૯:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • લાંબી મુસાફરી ટાળવી.
  • કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો.
  • દસ મિનિટ ધ્યાન ધરવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગ્રતતા વધશે.
  • જીવનસાથી જોડે સારો દીવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધન લાભ થાય.
  • પરિવારના સભ્યની લાગણી દુભાય.
  • મૂળ બદલાયા કરે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલ બાજી ન કરવી.
  • નવું જ્ઞાન મળે.
  • નવી સવાર જોવા મળે
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • નવા સંકેત મળે.
  • કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બેન્કને લગતા કામ થઇ શકે.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં મીઠાશ વધે.
  • દિવસ સારો પસાર થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • તમારા પ્રિય પત્રની યાદ સતાવે.
  • યાદગાર વસ્તુ મળે.
  • સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે.
  • મનથી ખુશ રહો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ગભરાવવું નહિ.
  • જીદ્દી સ્વભાવ છોડવો.
  • માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
  • કામ સરળતાથી પતી શકે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બેચેની અનુભવાય.
  • કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય.
  • લાલચ આવવા દેવી નહિ.
  • માફી માગવી પડે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

 

  • મકર (ખ, જ) :-
  • ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
  • નિસ્વાર્થ સેવા થાય.
  • કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા પ્રિયપાત્ર નારાજ થાય.
  • કોઈ રોકાણ ટાળવું.
  • સામાજિક કાર્યક્રમમાં જવાનું થાય.
  • સોનું ખરીદી શકાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામ કરતી વખતે કાળજી રાખવી.
  • કોઈ મતભેદ થાય.
  • જલ્દી થાક લાગે.
  • ખોટી ચિંતા થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨