antarctica/ આ જ્વાળામુખી માંથી નીકળે છે લાખોનું સોનુ,પરંતુ તેને મેળવવું એટલુ પણ આસન નથી, જાણો શું છે રહસ્ય

એન્ટાર્કટિકામાં આવેલો એક જ્વાળામુખી ફિલ્મમાં બતાવતા કોઇ પ્લોટની જેમ દેખાય છે. આ જ્વાળામુખી માંથી દરરોજ આશરે 80 ગ્રામ સોનાની ધુળ નીકળે છે.

Trending Ajab Gajab News
Cricket Tutorials YouTube Thumbnail 44 આ જ્વાળામુખી માંથી નીકળે છે લાખોનું સોનુ,પરંતુ તેને મેળવવું એટલુ પણ આસન નથી, જાણો શું છે રહસ્ય

એન્ટાર્કટિકામાં આવેલો એક જ્વાળામુખી ફિલ્મમાં બતાવતા કોઇ પ્લોટની જેમ દેખાય છે. આ જ્વાળામુખી માંથી દરરોજ આશરે 80 ગ્રામ સોનાની ધુળ નીકળે છે.આ સામાચાર વાંચીને તમને એવો વીચાર આવશે કે તાત્કાલીક ત્યાં પહોંચીને સોનુ લઇ લઇએ પણ આ એટલુ પણ સહેલુ નથી જેટલુ તમે માનો છો. કારણ કે જ્યાં સોનાની ધુળ નીકળે છે, તે જગ્યા હજારો ફુટ ઉંચી હોવાનું મનાય છે. આ જ્વાળામુખીનું માઉન્ટ એરેબસ નામ છે. હાલમાં નાસાએ આની સાથે જોડાયેલી કેટલીક હેરાન કરીદે તેવી જાણકારી શેર કરી છે.

અહીં લગભગ 138 જ્વાળામુખી આવેલા છે જે ઘણો ગેસ છોડે છે. આ જ્વાળામુખીમાંથી ક્રિસ્ટાઇલાઇજ્ડ સોનું પણ નીકળે છે.આ સોનાની કિમત છ હજાર ડૉલર છે જે ભારતીય કરંસીમાં પાંચ લાખ રૂપિયા બરાબર છે.

સોનું નીકાળવા વાળો આ જ્વાળામુખી આશરે 12 હજાર 448 ફૂટની ઉંચાઇ પર છે. જ્યાં સોનીની ધુળ પડે છે તે જગ્યા આ જગ્યાથી લગભગ 621 માઇલ દુર છે. નાસાના જણાવ્યા મુજબ આ જ્વાળામુખી ખૂબ જ પાતળા પોપડા પર આવેલો છે. જેના કારણે જમીનમાં રહેલા મોલ્ટન રોક્સા સહેલાઇથી બહાર આવે છે. આ જ્વાળામુખીમાંથી ગેસ અને વરાળ ખૂબ વધુ પ્રમાણમાં નીકળે છે. અને ક્યારેક પથ્થરના ટુકડા પણ બહાર આવે છે. તો આપને આ માહિતી કેવી લાગી ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: