આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને મિત્રોની મદદ મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 24 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 85 આ રાશિના જાતકોને મિત્રોની મદદ મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૪-૦૪-૨૦૨૪, બુધવાર
 • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ એકમ
 • રાશિ :-     તુલા (ર,ત)
 • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે ૧૨:૪૨ સુધી. એપ્રિલ-૨૫)
 • યોગ :-    સિધ્ધ           (સવારે ૦૫:૨૪ સુધી. એપ્રિલ-૨૫)
 • કરણ :-    બાલવ           (સાંજે ૦૬:૦૦ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • મેષ                                                 ü તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૧ એ.એમ                                  ü ૦૭.૦૪ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૦૭:૩૧ પી.એમ.                     ü ૦૬:૧૦ એ.એમ
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૭ થી ૦૨:૧૪ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણપતિજીની પૂજા કરવી.·        એકમ ની સમાપ્તિ      સવારે ૦૬:૪૬ સુધી. એપ્રિલ-૨૫·         

 • તારીખ :-        ૨૪-૦૪-૨૦૨૪, બુધવાર/ ચૈત્ર વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૧૧ થી ૦૭:૪૭
અમૃત ૦૭:૪૭ થી ૦૯:૨૪
શુભ ૧૧:૦૧ થી ૧૨.૩૭
લાભ ૦૫:૨૭ થી ૦૭:૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૭ થી ૦૯:૫૦
અમૃત ૦૯:૫૦ થી ૧૧:૧૪
 • મેષ (અ, લ , ઈ) :-
 • મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
 • આવકમાં વધારો થશે.
 • નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો..
 • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
 • શુભ કલર: સિલ્વર
 • શુભ અંક:

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે.
 • સહકર્મચારી સાથે દલીલબાજી થાય.
 • ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
 • કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય.
 • શુભ કલર: ચોકલેટી
 • શુભ અંક:

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • નાણાં ખર્ચ થશે.
 • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
 • લોન લેવાની જરૂર પડે.
 • મિત્રો ની મદદ મળે.
 • શુભ કલર: લાલ
 • શુભ અંક:

 

 • કર્ક (ડ, હ) :-
 • તમને કોઈ દગો મળી શકે.
 • તમારી લાગણીઓને ઠેસ પહોચે.
 • જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે.
 • પ્રેમ સંબંધોમાં બિનજરૂરી દલીલો થાય.
 • શુભ કલર: કેસરી
 • શુભ અંક:

 

 • સિંહ (મ, ટ) :-
 • માનસિક શાંતિ રહેશે,.
 • બિનજરૂરી ગુસ્સો ટાળો.
 • પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.
 • પારિવારિક જીવન સુખી રહેશે..
 • શુભ કલર: લીલો
 • શુભ અંક:

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • માતાપિતા તમારી સાથે રહેશે.
 • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
 • સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે.
 • તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો.
 • શુભ કલર: જાંબલી
 • શુભ અંક:

 

 • તુલા (ર, ત) :-
 • મન પ્રસન્ન રહેશે.
 • કોઈ મિત્રનુ આગમન થઈ શકે છે.
 • આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
 • નોકરીમાં ઉન્નતિની તકો મળે
 • શુભ કલર: પીળો
 • શુભ અંક:
 • વૃશ્વિક (ન, ય) :-
 • આત્મવિશ્વાસ ઘટશે.
 • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
 • વાતચીતમાં ધીરજ રાખો..
 • અટકેલા નાણાં મળે.
 • શુભ કલર: કથ્થાઈ
 • શુભ અંક:

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ખોટા વિવાદોમાં ન પડશો.
 • આત્મવિશ્વાસ ઘટશે.
 • વધારે પડતો ગુસ્સો ટાળો.
 • બિનઆયોજિત ખર્ચ વધશે.
 • શુભ કલર: સોનેરી
 • શુભ અંક:

 

 • મકર (ખ, જ) :-
 • મન પ્રસન્ન રહેશે.
 • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
 • વાતચીતમાં ધીરજ રાખો..
 • વ્યાપારમાં વધારો થાય.
 • શુભ કલર: નીલો
 • શુભ અંક:

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • વાણીમાં મધુરતા રહેશે.
 • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
 • મન અશાંત રહેશે..
 • આવકમાં ઘટાડો થાય.
 • શુભ કલર: આસમાની
 • શુભ અંક:

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • આત્મનિર્ભર બનો.
 • ખર્ચો વધારે રહેશે.,
 • વૈચારિક મતભેદો થઈ શકે છે..
 • જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
 • શુભ કલર: ગોલ્ડન
 • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતિ પર આ ગ્રહોનો યોગ બનશે જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે