આજનું રાશિફળ
- કારકિર્દી ક્ષેત્રે વળાંક આવે
- શુભકાર્યોથી લાભ
- ધનલાભ શક્ય છે
- સંબંધોમાં વળાંક આવે
- ધાર્મિક કાર્યોમાં મન પરોવાય
- પ્રવાસ શક્ય છે
- નાણાંકીય આયોજન કરવું પડે
- ભક્તિમય દિવસ વીતિ શકે
- સરકારી કાર્યોથી લાભ
- ધનલાભ શક્ય છે
- ઉતાવળ ત્યાગવી
- ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાચવવા
- જીવનસાથી સાથે ચર્ચા થાય
- કંજૂસાઈનો ગુણ વધે
- ભાગ્યનું બળ મળે
- નોકરીમાં લાભ મળે
- આરોગ્ય જાળવજો
- શરદી-ખાંસીથી ચેતવું
- વડીલોની સેવા વધુ કરવી પડે
- ધન પ્રાપ્તિના અવસરો છે
- સરકારી ક્ષેત્રે લાભ
- વહીવટી કાર્યો વધુ થાય
- ઘરમાં સક્રીયતા વધે
- અચાનક પ્રવાસ થાય
- ધન ખર્ચ વધે
- અચાનક ખર્ચમાં ઉમેરો થઈ શકે
- ખોટા કાર્યોથી દૂર રહેવું
- તીક્ષ્ણ ઓજારથી સાચવવું
- શેરબજારની પ્રવૃત્તિમાં સંયમ રાખવો
- પેટની બિમારીથી સાવધાન
- સંતાન સાથે ચર્ચા વધુ થાય
- ધનલાભ શક્ય છે
- પરિવારમાં એકતા વધે
- ધન સંબંધી બાબતો વધુ ચર્ચાય
- વેપારમાં લાભ
- સ્ત્રી મિત્રો સાથે અણબનાવ શક્ય છે
- જીવનસાથીનો પ્રવાસ શક્ય છે
- વેપાર સંબંધી બાબતો ચર્ચાય
- સંબંધોમાં જોડતોડ શક્ય છે
- પ્રવાસ શક્ય છે
- વેપારમાં લાભ
- જમીન-મકાનથી લાભ
- જીભની બિમારીથી સાવધાન
- વેપારમાં બદલાવ આવે
- સંતાન સંબંધી બાબતો સુધરે
- ખર્ચ વધશે
- લાભમાં ઉમેરો થશે
- વૈજ્ઞાનિક અભિગમ વધશે