આજનું રાશિફળ/ આ રાશિના જાતકોની મનની ઈચ્છા પૂરી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 25 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 04 24T124116.857 આ રાશિના જાતકોની મનની ઈચ્છા પૂરી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૫-૦૪-૨૦૨૪, ગુરુવાર
 • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ એકમ
 • રાશિ :-    તુલા          (મ,ટ)
 • નક્ષત્ર :-   વિશાખા        (સવારે  ૦૨:૨૫ સુધી. એપ્રિલ-૨૬)
 • યોગ :-    વ્યતિપાત       (સવારે ૦૫:૦૪ સુધી. એપ્રિલ-૨૬)
 • કરણ :-             કૌલવ             (સવારે ૦૬:૪૭ સુધી)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે રાત્રે ૦૮:૦૨ કલાકે બેસશે.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • મેષ                                                 ü તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૦ કલાકે                            ü સાંજે ૦૭.૦૪ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૨૮ પી.એમ.                                   ü૦૬:૪૫ એ.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૩ સુધી.       ü સવારે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • પીળા કલરની વસ્તુ જોડે રાખવી.
 • એકમની સમાપ્તિ  :        સવારે ૦૬:૪૭ સુધી.

 

તારીખ   :-    ૨૫-૦૪-૨૦૨૪, ગુરુવાર / ચૈત્ર વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૦ થી ૦૭:૪૭
લાભ ૧૨:૩૭ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૦
શુભ ૦૫:૨૭ થી ૦૭:૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૪ થી ૦૮:૨૭

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • સારા કામ થાય
 • સ્વભાવમાં બદલાવ આવે.
 • લોકોની નિંદા ન કરવી.
 • કમરની સમસ્યા રહે.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૪

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • વધારે મહેનત કરવી પડે.
 • ધન કામમાં ન આવે.
 • માથા પર કામનો ભાર રહે.
 • બેદરકારી ન રાખવી.
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર –૧

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • વેપારી વર્ગનેફાયદો જણાય.
 • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • સંતોષ મુજબ પરિણામ મળે.
 • પરિવારમાં ખુશી આવે.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર –૮

 

 • કર્ક (ડ , હ) :-
 • ખોટો લાંબો વિચાર ન કરવો.
 • બેચેની અનુભવાય.
 • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
 • શાંતિપૂર્વક કામ કરવું,.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર –૩

 

 • સિંહ (મ , ટ) :-
 • ભાગ્યનાબળે કામ થાય.
 • મહત્વની યોજના અમલમાં મુકાય.
 • વેપારમાં ફાયદો થાય.
 • ગુસ્સા પર કાબૂ રાખવો.
 • શુભ કલર –રાખોડી
 • શુભ નંબર –૮

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • આરામ કરવાનો સમય મળે.
 • શરદી,કફની સમસ્યા રહે.
 • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • સાચી સલાહ મળે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર –૨

 

 • તુલા (ર , ત) :-
 • પીઠ પાછળ ઘા થાય.
 • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
 • નિર્ણય ખોટો પડે.
 • વધારે મહેનત કરો.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૫

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • કોઈનો ભરોસો કરવો નહિ.
 • કામમાં ધ્યાન આપવું.
 • લોકો ઉપર દયા ખાવી નહીં.
 • સમય ઘણું શીખવી જાય.
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર –૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ધંધામાં પ્રગતી આવે.
 • કામમાં અડચણ આવે.
 • નાની વાતો મોટી ન કરવી.
 • ધન લાભ થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર –૮

 

 • મકર (ખ, જ) :-
 • સપના સાકાર થાય.
 • સૌંદર્યમાં વધારો થાય.
 • લોકોનું સારું સંભળાય.
 • સમયનો બગાડ ન કરવો.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૭

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
 • અચાનક સારા સમાચાર મળે.
 • લાંબુ વિચારવાનું છોડો.
 • બહાર ફરવા જવાનું મન થાય.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર –૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • બોલવામાં ધ્યાન રાખવું.
 • ઈચ્છા કરીએ તે મળે.
 • જીવનમાં નવું ધાર્મિક કાર્ય થાય.
 • સખત મહેનત કરવી પડે.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે