Not Set/ રવિન્દ્ર જાડેજાની કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, યુવતિ ઇજાગ્રસ્ત

જામનગર:ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઓડી કારને શનિવારે અકસ્માત નડ્યો હતો. જાડેજા કારમાં સવાર થઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે તેણે એક મોપેડ સવાર યુવતીને અડફેટે લીધી હતી. જાડેજા જાડેજા પોતે કાર ચલાવી રહ્યો હતો. જ્યારે અકસ્માતમાં યુવતીને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલા પાર્ક કોલોની સોસાયટીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની […]

Gujarat
img 4532 resized 14855916 1 રવિન્દ્ર જાડેજાની કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, યુવતિ ઇજાગ્રસ્ત

જામનગર:ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઓડી કારને શનિવારે અકસ્માત નડ્યો હતો. જાડેજા કારમાં સવાર થઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે તેણે એક મોપેડ સવાર યુવતીને અડફેટે લીધી હતી. જાડેજા જાડેજા પોતે કાર ચલાવી રહ્યો હતો. જ્યારે અકસ્માતમાં યુવતીને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલા પાર્ક કોલોની સોસાયટીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે કાર લઈને બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન મોપેડ પર જઈ રહેલી યુવતી ત્રીતી શર્મા અચાનક કાર સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને હાથે અને પગે ઈજા પહોંચી હતી. યુવતીને રવિન્દ્ર જાડેજા અને તેની પત્નીએ 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી.  યુવતી વિદ્યાસાગર ઈન્ફોટેકમાં અભ્સયા કરી રહી છે.