surat sog/ સુરતમાં મેડિકલ સ્ટોર પર એસ.ઓ.જી.ના દરોડા

એસઓજીને સુરતના ન્યુ પીપલોદ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે ડમી ગ્રાહક બનીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આ મેડિકલ સ્ટોરમાંથી મોટી માત્રામાં ટેબ્લેટ અને સીરપનો….

Gujarat Trending
Beginners guide to 2024 03 14T143532.630 સુરતમાં મેડિકલ સ્ટોર પર એસ.ઓ.જી.ના દરોડા

@ નિકુંજ પટેલ

Surat News: સુરતમાં એક મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે દરડો પાડ્યો હતો. આ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચવામાં આવતી હોવાની માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

એસઓજીને સુરતના ન્યુ પીપલોદ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે ડમી ગ્રાહક બનીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આ મેડિકલ સ્ટોરમાંથી મોટી માત્રામાં ટેબ્લેટ અને સીરપનો જથ્થો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના

આ પણ વાંચોઃ રાજકોટમાં 3 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતાં મોત, CCTV ફૂટેજ સામે આવ્યા