the kapil sharma show/ OTT પર ફરી ધૂમ મચાવશે ધ કપિલ શર્મા શો

લોકપ્રીય કોમેડી શો કપિલ શર્મા આ વખતે OTT ફરી આવી રહ્યો છે. નેટફ્લિક્સ પર તેમના આવનાર શોનુ નામ ધ કપિલ શર્મા શો છે. કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ હશે.

Trending Entertainment
Beginners guide to 100 1 OTT પર ફરી ધૂમ મચાવશે ધ કપિલ શર્મા શો

લોકપ્રીય કોમેડી શો કપિલ શર્મા આ વખતે OTT ફરી આવી રહ્યો છે. નેટફ્લિક્સ પર તેમના આવનાર શોનુ નામ ધ કપિલ શર્મા શો છે. કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ હશે. તેમના ગુત્થીના આવતારને જોઇને લોકો ખુશ થઇ જાય છે. અને ઘણા વર્ષો પછી બંન્ને સ્ક્રિન પર જોવા મળશે. તેના સીવાય અભિષેક,કીકુ શારદા , અર્ચના પૂરન સિંહ અને રાજીવ ઠાકુર છે. બધા કલાકારો લોકોને હસાવા માટે તૈયાર છે. ઘણા લોકો સુમોના ચક્રવર્તી અને્ ભારતી સિંહને મિસ કરી રહ્યા છે.

ભારતીય આ દિવસોમાં રિયાલિટી શો હોસ્ટ કરવામાં વસ્ત છે. તે લાંબા સમયથી કપિલના શોનો ભાગ છે. બંને વચ્ચે ખૂબ જ ગાઢ બોન્ડિંગ છે. ભારતી કપિલને પોતાનો ભાઇ માને છે. અને દરેક ખાસ પ્રસંગે તેના ધરે આવતી હોય છે.

ભારતીએ કહ્યુ કે અત્યાર સુધી કપિલ ભાઇ સાથે જોડવાની કોઇ પ્લાન નથી. પરંતુ એવુ કઇ હશે તો હું ચોક્કસ તેને જોઇન કરીશ.આ દિવસોમાં હું પ્રોજેક્ટ,પોડકાસ્ટ અને ડાન્સ દિવાનેના શૂટિંગમાં વ્યસ્ત છું જો મને કોલ આવશે તો હું ચોક્કસ જોઇન કરીશ.

લોકપ્રીય કોમેડી શો કપિલ શર્મા આ વખતે OTT ફરી આવી રહ્યો છે. નેટફ્લિક્સ પર તેમના આવનાર શોનુ નામ ધ કપિલ શર્મા શો છે. કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ હશે. તેમના ગુત્થીના આવતારને જોઇને લોકો ખુશ થઇ જાય છે. અને ઘણા વર્ષો પછી બંન્ને સ્ક્રિન પર જોવા મળશે. તેના સીવાય અભિષેક,કીકુ શારદા , અર્ચના પૂરન સિંહ અને રાજીવ ઠાકુર છે. બધા કલાકારો લોકોને હસાવા માટે તૈયાર છે. ઘણા લોકો સુમોના ચક્રવર્તી અને્ ભારતી સિંહને મિસ કરી રહ્યા છે.

કપિના નવા શોની પહેલા એપિસોડમાં મહેમાન તરીકે રણબીર કપૂર,નીતુ કપૂર અને રિદ્ધિમાન કપૂરન આવવાના છે. સામે આવેલા એક પ્રોમોમાં કપિલ બતાવે છે કે રણબીર તેમના બહેનની ડ્રેસ ગર્લફ્રેન્ડને ગીફ્ટ કરી દીધી હતી. જેના બાદ રણબીરએ ખુલાસો કર્યો કે તેમને તેમની માં ની જ્વૈલેરી પણ આપી દીધી હતી. અને તેમની વાત સાંભળીને તેઓ હસવા લાગ્યા,અને સુનિલ ગ્રોવર સાથે પણ મસ્તી કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…