Gandhinagar/ ગીત ગાવાને બહાને લૂંટ ચલાવતી મહિલા ગેંગ ઝડપાઈ

ગાંધીનગર એલસીબીએ પાંચ મહિલાને ઝડપી લીધી

Gujarat
YouTube Thumbnail 15 2 ગીત ગાવાને બહાને લૂંટ ચલાવતી મહિલા ગેંગ ઝડપાઈ

 




Gujarat news :ગીત ગાવાને બહાને લૂંટ ચલાવતી એક અનોખી મહિલા ગેંગને પોલીસે ઝડપી લીધી છે. ગીત ગાવાને બહાને અને ભુવાની ઓળખ આપીને આ મહિલા ગેંગ લૂંટ ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ગાંધીનગરમાં રહેતી એક ગૃહિણીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ગાંધીનગર એલસીબી પોલીસે પાંચ મહિલાની ધરપકડ કરી છે. આ લૂંટારૂ મહિલા ગેંગ દહેગામ તાલુકાના બહીયલ ગામની રહેવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.  આ મહિલા ગેંગે આ મોડસ ઓપરેન્ડી અજમાવીને અનેક લોકોને લૂંટ્યા હોવાની શંકાને આધારે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…